________________
20 જે ચૈત્ર સુદ બીજને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણી લેવું કે પરદેશમાં જવું પડશે અને ત્યાં અધિક દુઃખ ભેગવવું પડશે,
જે ચિત્ર સુદિ ત્રીજને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણવું કે શરીરમાં ગરમી, પિત્તવર તથા રક્તવિકાર આદિકને રેગ થશે.
એ ચિત્ર સુદિ ચોથને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતો હોય તે જાણવું કે નવ મહીનામાં મૃત્યુ થશે.
જે ચિત્ર સુદિ પાંચમને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણી લેવું કે રાજ્યથી કઈ પ્રકારની તકલીફ તથા દંડની પ્રાપ્તિ થશે.
જે ચિત્ર સુદિ છઠ્ઠને દિવસે પ્રાતઃકાલે ચંદ્રસ્વર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં ભાઈનું મૃત્યુ થશે. - જે ચૈત્ર સુદિ સાતમને જ પ્રાતઃકાલે ચંદ્રવર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં પોતાની સ્ત્રી મરી જશે.
જે ચિત્ર સુદિ આઠમને દિવસે પ્રાત:કાલે ચંદ્રસ્થર ન ચાલતું હોય તે જાણવું કે આ વર્ષમાં કચ્છ તથા પીડા અધિક થશે. અર્થાત્ ભાગ્યગેજ સુખની પ્રાપ્તિ થાય ઈત્યાદિ.
એ સિવાય જે ઉપર કહેલ દિવસમાં પ્રાતઃકાલે ચંદ્રસ્વરમાં પૃથ્વી તત્વ અને જલતવ આદિ શુભ તવ ચાલતાં હોય તો બીજું પણ શ્રેષ્ઠ ફલ જાણી લેવું.
-
-
સ્વર દ્વારા પરદેશ ગમન વિચાર જે પુરુષ ચંદ્ર સ્વરમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પરદેશ જાય તે પરદેશથી પાછો આવીને પિતાના ઘરમાં સુખ ભેગવે છે.
સૂર્યસ્વરમાં પૂર્વ અને ઉત્તર દિશા તરફ જવું તે શુભકારી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org