________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર. પાંચમુ વ્રત.
પાંચમું' અણુવ્રત—અણુવ્રત. થુલા—મ્હોટા. પરિગ્ગહા ધન, દલિત વગેરે પરિગ્રહથી, વેરમનુ’—નિવતુ' છું. ખેત—ખેતર, વાડી આદિ ઉધાડી જમીન. વષ્ણુનું—ધર, તળેલા આદિ ઢાંકી જમીનની, યથાપરિમાણ—જેટલી મર્યાદા કરી છે. હિઙ્ગ-રૂપું. સેાવનનું -- સાનાની યથાપરિમાણ -- જે પ્રમાણે મર્યાદા કરી છે. ધન—સિક્કાબંધ નાણું. બ્રાનનું-દાણાની યથાપરમાણુ—જે પ્રમાણે મર્યાદા કરી છે. દ્રુપદ—એ પાં મનુષ્યાદિષ્ટ. ચઉપદનું ચાપમાં ઢારની યથાપરિમાણ——જે પ્રમાણે મર્યાદા કરી છે. કુવિયતુ ધરવખરાની. યથાપરિમાણ—જે પ્રમાણે મર્યાદા કરી છે. એ યથાપરિમાણુ કીધું છે—એ પ્રમાણે જેવી મર્યાદા કરી છે. તે ઉપરાંત પાતાના પરિગ્રહ—દોલત. કરી રાખવાના પંચખાણ—બધી. જાવજીવાએ – જ્યાં સુધી જીવું ત્યાં સુધી એવહુ — એક કરણે કરી. તિવિહેણું—ત્રણ જોગે કરી. ન કરેમિ-કરૂં નહિ (મર્યાદા ઉપરાંત દોલત રાખુ` નહિ). મણસા---મતે કરી. વયસા—વચને કરી. ક્રાયસા—કાય!એ કરી. એવા પાંચમા ચૂલ—મ્હોટા. પરિગૃહરિમાણ—દાલતની મર્યાદા ઉપરાંત. વેમણ વ્રતના—તજી દેવાના વ્રતના. પંચ-પાંચ. અકિયારા-અતિયાર. જાણિયવ્વા—જાણવા. ન સમાય રિયળ્યા –આચરવા નહિ. તજા---તે જેમ છે તેમ. તેઆલાઉ—કહું છું. ખેતવથ્થુપમાણુાઇકમે ઉઘાડી તથા ઢાંકી જમીનની મર્યાદા એળગી હાય. હિરણ્સેાવનપમાણાઇક્રમે—પુ તથા સાનાની મર્યાદા ઓળંગી હાય. ધનધાનપમાણાઇક્રમે—રોકડ નાણું તથા દાણાની મર્યાદા એળગી હાય. દુપટ્ઠચઉપદ્રુપમાણુાઇક્રમે—એ પાં તથા ચાપાંની મર્યાદા એળગી હાય. કુવિયપમાણાઇકર્મ-ધરવખરાની મર્યાદા ઓળંગી હાય. તસમિચ્છામિદુષ્કૃત”—તે ખાટુ' કીધેલું' નિષ્ફળ થાશે.
છઠ્ઠું મત
२०
છઠ્ઠું' દિશિવ્રત–દિશાએની મર્યાદા અધિવાનું વ્રત. ઉદ્ભ િશિનું-ઉંચી દિશાનું. થથાપરિમાણ —મર્યાદા કરી છે. અાદિશિનું—નીચી દિશાની. યથારિમાણ --મર્યાદા કરી છે. િિદિશિનું—ત્રીછી (વચલી) જમીનની દિશાની ( ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ) યથાપરિમાણ - મર્યાદા કરી છે. એ યથારિમાણુ કીધું છે--એ પ્રમાણે મર્યાદા કરી છે. તે ઉપરાંત—તે સિવાય. સઇચ્છાએ—પેાતાની મરજીથી, કાયાએ જઈને—