________________
૯
શ્રી પ્રતિક્રમણ સૂત્ર
પંકિય જીવને વધ થાય અથવા કોઈને મોટા દુઃખનું કારણ થાય તેવી. મોટીકડીસાખ–મોટી ખોટી સાક્ષી આપવા સંબંધી. ઇત્યાદિ – એ વગેરે. મોટા-મોટું. જી -જુઠું. બોલવાના–બાલવાની. પચ્ચખાણ–બંધી, ત્યાગ. જાવજીવાએ--જયાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં–બે કરણ. તિવિહેણું–ત્રણ જેગે કરી, ન કરેમિ- (એ કામ ) હું કરૂં નહિ. ન કારેમિ(બીજા પાસે તેવું કામ) કરાવું નહિ. મણ સામને કરી. વયસા–વચને કરી. કાયસા–કાયાએ કરી. એહવા બીજાથુલ–મહટા. મૃષાવાદ–જુઠું બોલવાનું. વેરમણું– તજવાના. વતના પંચ-પાંચ. અઇયારા–અતિચાર. જાણિયશ્વા-જાણવા. ન સમાયરિવા– (પણ) આચરવા નહિ. તંજહા–જેમ છે તેમ. તેમાલઉં કહું છું. સહસ્સાભખાણે ધ્રાસકો પડે એવું બોલાણું હેય, રહસ્સાભખાણે-કોઈની છાની વાત ઉધાડી કરી હેય. સદા રમંતભેએ-પિતાની સ્ત્રીના મર્મ ઉધાડા કર્યા હોય. મેસેવસે– ખે ઉપદેશ કર્યો હોય. કુડલેહુકરણ–બેટા લેખ કર્યો હોય. તસ્સમિચ્છામિદુહં તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે.
- ત્રીજું વ્રત ત્રીજું અણુવ્રત–અણુવ્રત. ચૂલા--મહેસું અદિન્નાટાણુઓઅણ દીધેલું લેવાથી એટલે ચોરી કરવાથી. વેરમણું–નિવવું છું. ખાતર ખણું–ખાતર ખોદીને. ગાંઠડી છેડી–કાઈની ગાંસડી છોડી. તાલુપર કંચિએ કરી–મેઈનું તાળું બીજી કુંચીએ ઉઘાડીને. પછી વસ્તુ ધણીથાતી જાણું–કાઈ પડેલી વસ્તુ તેને કોઈ ધણી છે એમ જાણ્યા છતાં લેવી. ઈત્યાદિ–એ વગેરે બીજી. મેટક અદત્તાદાન લેવાના પચ્ચખાણ-મેહટી કોઈની ચીજ રજા વગર લેવાની બંધી (તેમાં એટલે આગાર કે). સગાં સંબંધી, વ્યાપાર સંબંધી નિભ્રમી વસ્તુ ઉપરાંત– ભરમ વિનાની વસ્તુ એટલે એવી હલકી કે જે લેતાં કઈ ચોર ઠરાવે કે ઠપકે આપે નહિ તે સિવાય બીજી બધી વસ્તુઓ. અદત્તાદાન લેવાના પચ્ચખાણ–આપ્યા વગર લેવાની એટલે ગેરી કરવાની બંધી, જાવજીવાએ જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દુવિહં–બે કરણે કરી. તિવિ. હેણ–ત્રણ જેગે કરી, ન કરેમિ-હું પોતે ચોરી કરું નહિ. ન ધારેવે મિ–બીજા પાસે કરાવું નહિ. મણસા–મને કરી. વયસા –-વચને કરી. કાયસા-કાયાએ કરી. એહવા ત્રીજા શૂલ-મોટા. અદત્તાદાન– ચોરી કરવાનું. રમણવ્રતના–તજવાના. વ્રતના. પંચ-પાંચ. આઈ