________________
શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
યારા–અતિચાર. જાણિયવ્યા–જાણવા. ન સમાયરિયવા–આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલોઉં–કહું છું. તન્નાહડે– ચેરાઉ વસ્તુ લીધી હોય. તક્કરપઉગે –ચારને મદદ આપી હેય. વિરૂદ્ધ રજાઈકમે–રાજ્યવિરૂદ્ધ કીધું હોય એટલે દાણ ચોરી વગેરે રાજાએ મને નાઈ કરેલા ગુનાહ કીધા હેય. કુડતેલ-બેટું તળ્યું હોય કુડમાણે– ખોટું માગ્યું હોય, કાર્યું હોય. તપડિરગવવહારે–સારી વસ્તુ દેખાડી નરસી આપી હોય. તસમિચ્છામિ દુક્કડં–તે ખોટું કીધેલું નિષ્ફળ થાજે.
ચોથું વ્રત. ચોથું અણુવ્રત–-અણુવ્રા. ચૂલા-મહેસું. મેહુણુએ-મૈથુન સેવવાથી. વેરમણું–નિવતું છું. સદારા પિતાની સ્ત્રીથીજ સંસીએસંતેષ રાખે. અવશેસં–તે સિવાય બીજી કોઈ સાથે. મેહુણવિહેંમિથુન સેવવાની. પચ્ચખાણુ-બંધી, ત્યાગ. (અને સ્ત્રીને સભરથારપિતાના ભરથારથીજ. સંસીએ-સંતેષ રાખે.) અવસે સં–તે સિવાય બીજા કોઈની સાથે. મેહણ–મિથુન. સેવવાના–કરવાની. પ. ખાણુ-બંધી) અને જે સ્ત્રીપુરૂષને મૂળથકી કાયાએ કરી મેહણમિથુન. સેવવાના પચખાણ હાય-સેવવાની બંધી હોય. તેને દેવતા મનુષ્યતિર્યચ–દેવતા, માણસ, પશુ વગેરે. સંબંધી મેહણુના–મૈથુન સેવવાની. પચ્ચખાણુ-બંધી, ત્યાગ, જાવજીવાએ-જ્યાં સુધી જીવું ત્યાં સુધી. દેવતાસંબંધી તેમાં દેવતાની સાથે દુવિહં–બે કરણે, તિવિ. હેણું–ત્રણ જેગે. ન કરેમિ-એ કામ કરું નહિ. ન કારમિ-બીજા પાસે કરાવું નહિ. મસા-મને કરી. વયસા–વચને કરી. કાયસાકાયાએ કરી. અને મનુષ્યતિય ચસંબંધો અને માણસ તથા પશુ વગેરેની સાથે. એગવિહં–એક કરણે. એગવિહેણુ–એક જેગે. ન કરેમિએ કામ કરું નહિ. કાયસા–કાયાએ કરી. એવા ચોથા પૂલ-ટા. મેહુણ-મૈથુન. રમણવ્રતના–ત્યાગ કરવાના વ્રતના. પંચ–પાંચ. અઇયાણ અતિચાર. જાણિયશ્વા-જાણવા ન સમાયરિયળ્યા–આચરવા નહિ. તંજહા–તે જેમ છે તેમ. તે આલાઊં કહું છું. ઇતરિયનહાની ઉમરની સ્ત્રી, પરિગ્રહિય–પિતાની પરણેલી સાથે. ગણે -- ગમન કર્યું હોય. અપરિગ્રહિયગમણે સ્ત્રીને પરણ્યા નથી તે અગાઉ તેની સાથે ગમન કર્યું છે. અનંગકીડા---કામભોગ સંબંધી બીજી કાંઈ કડ કરી હેય. પરવિવાહકારણે--બીજાઓના વિવાહ મેળવી આપ્યા હેય. કામગેસ--કામભેગને વિષે. તિગ્વાભિલાસા-–તીવ્ર અભિલાષા રાખી હેય. તસ્સમિચ્છામિદુક્કડં- તે ખેટું કીધેલું નિષ્ફળ થાજે. ક ૧ અહીં સ્ત્રીએ “સભર્તા સંતેસીએ” કહેવું.