Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૦.
આ ગ્રંથના કર્તા શ્રીજૈિનમડનગણી વિક્રમ સનત ૫ દરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓશ્રી તપાગચ્છરૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચ્ચ સૂરિના પિરવારમાં થયેલા હતા. તેએ જૈન ધર્માંમાં પ્રખ્યાત થયેલા શ્રી સામસૢ દરસૂરિના શિષ્ય હતા. મહાત્મા સામસુંદસૂરિ ભારતવષ માં એક સારા વિદ્વાન્ અને લેખક ગણાતા હતા. તેઓએ પયન્ના પર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યેાગશાસ્ત્ર, ઉપદેશમાળા, ષડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથા પર સુખેાધક ટખા રચેલા છે. ગ્રંથકારે આ ગંથની પ્રશસ્તિમાં પેાતાની ગુરુપરપરા ક્રમવાર આપી છે.
મ
છેવટે જૈન ગૃહસ્થપના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણાના માહાત્મ્યને દર્શાવનાર આ શ્રાધ્ધશુવિવરણુંના ગ્રંથ સ સાધર્મી એના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની, ઉચ્ચતાની, કત્ત વ્યનિષ્ઠ ધમ કાયની, સદાચાર તથા સદ્દેનના નિર્મળ એધની અને પરપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાએ સ્ફુરિત થઇ આવે તેમજ ગૃહાવાસના ઉચ્ચ આશર્યાનુ અને ખરેખર જૈનત્વનું મહાખલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યેા છે.
આ શ્રાદ્ગુણ વિરણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી 'સવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવકજી મહારાજશ્રી કાન્તિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની ખીજી પ્રતા એકઠી કરી મેળવી, શેાધી છેવટે પ્રુ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિધ્ધ કરી શકયા છીએ.
આ ગ્રંથના ભાષાંતરની યાજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાના આશય સમજી શકાય તેમ જૈન શૈલીને અનુસરી અને ઉલ્લેખ કર વામાં આવ્યા છે. મનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમૈં આશા રાખીએ છીયે કે-પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયાગી એવા આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહી. જો એમ થશે તે કર્તાને, અનુવાદકના અને પ્રકાશકના શ્રમ સ` પ્રકારે સફળ થયેલા ગણાશે.