________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
વિષયાનુક્રમણિકા (૧) જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
ردا اه اما
વિષય | મંગલાચરણપૂર્વક ભગવાન ગ્રંથકર્તાની પ્રતિજ્ઞા વીતરાગ ચારિત્ર ઉપાદેય છે, અને સરાગ ચારિત્ર હય છે એવું કથન ... ચારિત્રનું સ્વરૂપ ચારિત્ર અને આત્માની એકતાનું કથન ... આત્માનું શુભ, અશુભ અને શુદ્ધપણું ... પરિણામ વસ્તુનો સ્વભાવ છે ... ... આત્માના શુદ્ધ અને શુભાદિ ભાવોનું ફળ
| -શુદ્ધોપયોગ અધિકારશુદ્ધોપયોગના ફળની પ્રશંસા ... શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તરત જ થતી શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિઃ તેની પ્રશસા ... ... ... શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ અન્ય કારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે, તે સંબંધી નિરૂપણ ... ... ... સ્વયંભૂ આત્માને શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિનું અત્યંત અવિનાશીપણું અને કથંચિત ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તપણું ... પૂર્વોક્ત સ્વયંભૂ-આત્માને ઇંદ્રિયો વિના કઈ રીતે જ્ઞાન આનંદ હોય ? એવા સંદેહનું નિરાકરણ અતક્રિયપણાને લીધે શુદ્ધાત્માને શારીરિક સુખદુ:ખ નથી....
| ગાથા | વિષય
ગાથા | -જ્ઞાન અધિકાર ૧ | અતીન્દ્રિય જ્ઞાનરૂપે પરિણમેલા હોવાથી
કેવળીભગવાનને બધું પ્રત્યક્ષ છે. આત્મા જ્ઞાનપ્રમાણ છે અને જ્ઞાન સર્વગત છે, એવું કથન... .. આત્માને જ્ઞાનપ્રમાણ નહિ માનવામાં બે પક્ષ રજા કરીને દોષ બતાવે છે. ... જ્ઞાનની જેમ આત્માનું પણ સર્વગતપણું ન્યાયસિદ્ધ છે એમ કહે છે.
... | ૨૬ આત્મા અને જ્ઞાનનું એકત્વ અન્યત્વ ... ૨૭ ૧૩ જ્ઞાન અને શેયના પરસ્પર ગમનને રદ કરે છે | ૨૮ ૧૪ આત્મા પદાર્થોમાં નહિ વર્તતો હોવા છતાં
જેનાથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય છે તે શક્તિવૈચિત્ર્ય.. જ્ઞાન પદાર્થોમાં વર્તે છે એમ દષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરે છે. ....
૩૦ પદાર્થો જ્ઞાનમાં વર્તે છે એમ વ્યક્ત કરે છે. | આત્માને પદાર્થો સાથે એકબીજામાં વર્તવાપણું હોવા છતાં, તે પરને ગ્રહ્યા મૂકયા વિના તથા પરરૂપે પરિણમ્યા વિના સર્વને દેખતો-જાણતો હોવાથી તેને અત્યંત ભિન્નપણું છે એમ દર્શાવે છે
| ૩ર | કેવળજ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીને અવિશેષપણે દર્શાવીને વિશેષ આકાંક્ષાના ક્ષોભને ક્ષય | કરે છે. .
... | ૩૩ જ્ઞાનના શ્રુત-ઉપાધિકૃત ભેદને દૂર કરે છે. ૩૪
આત્મા અને જ્ઞાનનો કર્તુત્વ-કરણત્વકૃત | | ભેદ દૂર કરે છે
... ... | ૩૫ |
૩૧
1t
|
Please inform us of any errors on rajesh@AtmaDharma.com