________________
૩૬
સંલેખનાવતુક | અભ્યધત વિહાર / “તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૨
અવતરણિકા :
एतदेवाह -
અવતરણિકાર્ય :
એને જ કહે છે પૂર્વગાથામાં કહ્યા પ્રમાણે અભ્યદ્યત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા ગિરિનદીના સિંહના દષ્ટાંતથી અબાધક તપને કરે છે એને જ કહે છે –
ગાથા :
इक्विक्कं ताव तवं करेइ जह तेण कीरमाणेणं ।
हाणी ण होइ जइआ वि होइ छम्मासुवसग्गो ॥१३९२॥ અન્વયાર્થ :
ક્ષિતવં એકેક તપને તાવ=ત્યાં સુધી રેફ કરે છે, જે રીતે વીરમvi તેT=કરાતા એવા તેના વડે–તપ વડે, રા=હાનિ=અભ્યદ્યત વિહાર માટેના દઢ યત્નની હાનિ, એ દોડ્ર=ન થાય. ના વિજયારે પણ છાસુવસ છ માસ ઉપસર્ગ રોટ્ટ થાય, (તોપણ વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય.) ગાથાર્થ :
એકેક તપને ત્યાં સુધી કરે છે, જે રીતે કરાતા એવા તપ વડે અભ્યધત વિહાર માટેના દેટ ચત્નની હાનિ ન થાય. જ્યારે પણ છ માસ સુધી ઉપસર્ગ થાય, તોપણ હાનિ ન થાય. ટીકા : ___ एकैकं पौरुष्यादि तावत्तपः करोति सात्मीभावेन, यथा तेन तपसा क्रियमाणेन हानिर्न भवति विहितस्य, यदापि भवति कथञ्चित् षण्मासानुपसर्गो दिव्यादिरिति गाथार्थः ॥१३९२॥ ટીકાર્ય - પોરિસી આદિ એકેક તપને સાત્મીભાવ વડે ત્યાં સુધી કરે છે, જે રીતે કરાતા એવા તેના વડે–તપ વડે, વિહિતની=ભગવાનથી વિધાન કરાયેલ અભ્યદ્યત વિહાર માટે દઢ યત્નની, હાનિ ન થાય. જ્યારે પણ કોઈક રીતે છ માસ દિવ્યાદિ–દેવસંબંધી ઉપસર્ગ આદિ, ઉપસર્ગ થાય, તોપણ વિહિતની હાનિ ન થાય, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
અભ્યઘત વિહાર સ્વીકારવા તત્પર થયેલા મહાત્મા પૂર્વગાથામાં બતાવ્યું. એ રીતે અનભ્યસ્ત એવા પોરિસી આદિ તપને સંયમયોગોમાં દઢ યત્નપૂર્વક ત્રણ વખત કરીને સુઅભ્યસ્ત કરે છે. આ રીતે ઉત્તરોત્તર તપને સુઅભ્યસ્ત કરતા કરતા છ માસિક તપ સુધી સર્વ તપને સુઅભ્યસ્ત કરે છે, જેથી તેઓ છ માસિક તપકાળમાં પણ સ્વભૂમિકાનુસાર સંયમના સર્વ યોગોમાં દઢ રીતે પ્રવર્તી શકે છે; તેમ જ આ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org