________________
સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / શુદ્ધપરિહારિકની મર્યાદા | ગાથા ૧૫૩૫-૧૫૩૬
વળી ઉત્કૃષ્ટથી શતપૃથક્સ્ડ ગણો શુદ્ધપરિહારને સ્વીકારે છે. આ કથન પણ પ્રારંભમાં જ શુદ્ધપરિહારને સ્વીકારનારા નવ સાધુઓના સમુદાયરૂપ ગણને આશ્રયીને છે.
વળી જેઓએ પૂર્વે શુદ્ધપરિહારને સ્વીકારેલ છે તેવા સાધુઓના ગણો, ઉત્કૃષ્ટથી પણ શતપૃથક્ક્સ છે અને જઘન્યથી પણ શતપૃથક્ક્સ છે, ફક્ત તે ગણોના ઉત્કૃષ્ટ શતપૃથક્ક્સની સંખ્યા જઘન્ય શતપૃથક્ત્વની સંખ્યા કરતાં અધિક જાણવી.
તેથી એ પ્રાપ્ત થાય કે પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવતક્ષેત્રને આશ્રયીને પ્રથમ અને ચરમ તીર્થંકરના તીર્થમાં શુદ્ધપરિહારિક સાધુઓના ગણો અવશ્ય શતપૃથક્ત્વ પ્રાપ્ત થાય. ૧૫૩૫॥
અવતરણિકા :
પૂર્વગાથામાં પ્રતિપદ્યમાન અને પૂર્વપ્રતિપન્ન એવા શુદ્ધપરિહારિકોની ગણને આશ્રયીને સંખ્યાની મર્યાદા બતાવી. હવે તેઓની જ પુરુષને સંખ્યાની ગણનાની મર્યાદા બતાવે છે
ગાથા:
૨૦૧
सत्तावीस जहण्णा सहस्स उक्कोसओ अ पडिवत्ती । सयसो सहस्सो वा पडिवण्ण जहण्ण उक्कोसा ॥ १५३६॥
અન્વયાર્થઃ
નદ્દળા સત્તાવીસ ોસો ગ સહH=જધન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો (પુરુષો) : પહિવત્તી= પ્રતિપત્તિ છે=આટલા સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. ડિવા=પ્રતિપક્ષો=શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ, હ્રદ્દળ સયતો શેમા વા સહસ્તસો=જઘન્ય શતશઃ અને ઉત્કૃષ્ટ સહસ્રશઃ હોય છે. ગાથાર્થ:
જઘન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ જઘન્ય શતપૃથક્ત્વ અને ઉત્કૃષ્ટ સહસ્રપૃથક્ક્સ હોય છે.
ટીકા ઃ
Jain Education International
सप्तविंशतिर्जघन्याः पुरुषाः सहस्त्राण्युत्कृष्टतश्च प्रतिपत्तिः एतावतामेकदा, शतशः सहस्रशश्च यथासङ्ख्यं प्रतिपन्ना इति पूर्वप्रतिपन्ना जघन्या उत्कृष्टाश्चैतावन्त इति गाथार्थः ॥ ३५ ॥
ટીકાર્ય
જઘન્ય સત્યાવીશ અને ઉત્કૃષ્ટથી હજારો પુરુષો : આટલાઓની એકદા પ્રતિપત્તિ છે=આટલા સાધુઓ એક કાળે શુદ્ધપરિહારને સ્વીકારે છે. શતશઃ અને સહસ્રશઃ યથાસંખ્ય પ્રતિપન્ન હોય છે=પૂર્વપ્રતિપત્રો જઘન્ય અને ઉત્કૃષ્ટ આટલા હોય છે=પૂર્વમાં શુદ્ધપરિહારને સ્વીકારેલ સાધુઓ જઘન્ય શત અને ઉત્કૃષ્ટ સહસ્ર હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૩૬॥
For Personal & Private Use Only
www.jainelibrary.org