Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 432
________________ સંલેખનાવતુક | અભ્યધત મરણ ગાથા ૧૯૯૦-૧૯૮ ૪૦૦ ગાથા : तेऊलेसाए जे अंसा अह ते उ जो परिणमित्ता । मरइ तओ वि हु णेओ जहण्णमाराहओ इत्थ ॥१६९७॥ અન્વયાર્થ : સદ અથવા તેઝનેસ ને ગં–તેજોલેશ્યાના જે અંશો છે, તે પરિમિત્તા તેઓને પરિણાવીને નો જે મરડું મરે છે, તો વિકએ પણ રૂW=અહીં=પ્રવચનમાં, નહUTHIRTE નેગોત્રજઘન્ય આરાધક જાણવા. * *' પાદપૂર્તિમાં છે. * ‘દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અથવા તેજોલેશ્યાના જે અંશો છે, તેઓને પરિણમાવીને જે મરે છે, એ પણ પ્રવચનમાં જઘન્ય આરાધક જાણવા. ટીકાઃ तेजोलेश्यायाः ये अंशाः प्रधानाः अथवा, तान् यः परिणम्यांशकान् कांश्चित् म्रियते, असावप्येवंभूतो ज्ञेयः, किम्भूत इत्याह-जघन्याराधकोऽत्र-प्रवचन इति गाथार्थः ॥१६९७॥ ટીકાઈ: અથવા તેજોલેશ્યાના જે પ્રધાન અંશો છે, તે કેટલાક અંશોને પરિણાવીને જે મરે છે, એ પણ આવા પ્રકારના જાણવા. કેવા પ્રકારના જાણવા ? એથી કહે છે – અહીં=પ્રવચનમાં, જઘન્ય આરાધક જાણવા, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશની મહાત્મા મરણકાળ ત્રણ શુભ લેગ્યામાં જઘન્ય એવી તેજોવેશ્યાના જે પ્રધાન અંશો છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા જે ઉત્તમ ભાવો છે, તેઓને પરિણમન પમાડીને મૃત્યુ પામે તો તે મહાત્માને પણ પ્રવચનમાં જધન્ય આરાધક કહેલ છે. આથી જે મહાત્મા અનશનકાળમાં સ્વશક્તિ અનુસાર આત્માને જિનવચનથી ભાવિત કરે છે, તેઓ વીર્યના તે પ્રકારના ઉત્કર્ષના અભાવને કારણે ઉત્કૃષ્ટ અને મધ્યમ આરાધક મહાત્માઓ જેવી ઉત્તમ વેશ્યાને પામે નહીં તોપણ જઘન્ય આરાધક બને છે. {/૧૬૯ અવતરણિકા : अस्यैव सुसंस्कृतभोजनलवणकल्पं विशेषमाह - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460