Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 459
________________ ૪૩૪ સંલેખનાવસ્તક / ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૫ ગાથાર્થ : વળી પ્રસ્તુત ગ્રંથની પૂર્ણાહુતિમાં ફક્ત શિષ્યોના હિત માટે પ્રમાણથી સત્તરસો ગણીને આ ગાથાગ સ્થપાયું છે. કી ગાથામાં “પંચવસ્તુકી સમાપ્ત થયો હો समाप्ता चेयं पञ्चवस्तुकसूत्रटीका शिष्यहिता नाम । कृतिधर्मातो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्य ॥१॥ कृत्वा टीकामेनां यदवाप्तं कुशलमिह मया तेन । मात्सर्यदुःखविरहाद् गुणानुरागी भवतु लोकः ॥२॥ છેજંથાઇ સ્નોતઃ ૭૨૭૧ અને આ શિષ્યહિતા નામની પંચવસ્તુક સૂત્રની ટીકા સમાપ્ત થઈ. ધર્મથી યાકિનીમહત્તરાના સૂનુ-પુત્ર, એવા આચાર્ય હરિભદ્રસૂરિની કૃતિ છે. આ ટીકા કરીને અહીં=સંસારમાં, મારા વડે જે કુશલ પ્રાપ્ત કરાયું, તેના વડે-તે કુશલ વડે, લોક માત્સર્યદુઃખના વિરહથી ગુણનો અનુરાગી થાઓ. # ટીકામાં “પંચવસ્તુક' સમાપ્ત થયો # જે આ પ્રમાણે ૧૪૪૪ ગ્રંથના રચયિતા, સૂરિપુરંદર, અધ્યાત્મયોગી, આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજીકૃત વોપજ્ઞ ટીકાસહિત પંચવસ્તુકjથ સમાપ્ત થયો. જે ભવતુ ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460