Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 457
________________ ૪૩૨ સલોનના વસ્તક / ઉપસંહારનો ઉપસંહાર | ગાથા ૧૦૧૪ અવતરણિકા: प्रकरणोद्धारे प्रयोजनमाह - અવતરણિકાળું: પ્રકરણના ઉદ્ધારમાં આ પંચવસ્તુકગ્રંથને આગામોમાંથી પૃથગુ કરવારૂપ ઉદ્ધત કરવામાં, પ્રયોજનને કહે ગાથા : इअ पंचवत्थुगमिणं उद्धरिअं रुद्दसुअसमुद्दाओ। आयाणुसरणत्थं भवविरहं इच्छमाणेणं ॥१७१४॥ અન્વયાર્થ : રૂમ=આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સુરંવત્થ =આ પંચવસ્તુક મવવિરૂછમાંભવના વિરહને સંસારના વિયોગને, ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે માયાળુસરવૅ=આત્માના અનુસ્મરણ અર્થે સુમસમુદ્દા રુદ્ર એવા શ્રતરૂપી સમુદ્રમાંથી ડેઝિં =ઉદ્ધત કરાયું=જુદું કરાયું. ગાથાર્થ : અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે આ પંચવસ્તુકગ્રંથ, સંસારના વિયોગને ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે પોતાના અનુસ્મરણ માટે રુદ્ર એવા ધૃતરૂપી સમુદ્રમાંથી જુદો કરાયો. ટીકાઃ ___ इय-एवं-उक्तेन प्रकारेण पञ्चवस्तुकमिदं उक्तलक्षणमुद्धृतं पृथगवस्थापितं रुद्रश्रुतसमुद्राद्= विस्तीर्णात् श्रुतोदधेः, किमर्थमित्याह-आत्मानुस्मरणार्थ-आत्मानुस्मरणाय प्रव्रज्यादिविधानादीनां भवविरह-संसारक्षयमिच्छता, तस्य भगवद्वचनोपयोगादिसाध्यत्वादिति गाथार्थः ॥१७१४॥ ટીકાર્ચઃ આ રીતેaઉક્ત પ્રકારથી પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયેલ પ્રકારથી, આ=ઉક્ત લક્ષણવાળું પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયેલ સ્વરૂપવાળું, પંચવસ્તુક રુદ્ર એવા ધૃતરૂપી સમુદ્રમાંથીવિસ્તીર્ણ એવા ધૃતરૂપી ઉદધિમાંથી, ઉદ્ધરાયું પૃથમ્ સ્થપાયું જુદું કરીને સ્થાપન કરાયું. શા અર્થે ? અર્થાત્ શ્રુતસમુદ્રમાંથી પૃથ રૂપે કેમ સ્થાપન કરાયું? એથી કહે છે – ભવના વિરહને સંસારના ક્ષયને, ઇચ્છતા એવા ગ્રંથકારશ્રી વડે પ્રવજ્યાવિધાનાદિને આત્માના અનુસ્મરણ માટે, શ્રુતસમુદ્રમાંથી પૃથર્ રૂપે સ્થાપન કરાયું; કેમ કે તેનું=સંસારના ક્ષયનું, ભગવાનના વચનમાં ઉપયોગાદિથી સાધ્યપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460