Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 441
________________ ૪૧૬ સંલેખના વસ્તક / પંચવસ્તકગ્રંથનો ઉપસંહાર/ ગાથા ૧૦૦૩-૧૦૦૪ અન્વયાર્થ : પંર વધૂ આ પાંચ વસ્તુઓને નહી સમi મારાદિત્તાત્રેયથાઆગમ સમ્યમ્ આરાધીને સવિની=સંખ્યય (જીવો) બ્દિ પિકઅત્યારે પણ વિવવવU #ાત્રે વિવક્ષિત કાળમાં સિતિ સિદ્ધ થાય છે. * “શું' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : - આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યમ્ આરાધીને સંખ્યાતા જીવો અત્યારે પણ વિવક્ષિત કાળમાં સિદ્ધ થાય છે. ટીકા : एतानि पञ्च वस्तून्याराध्य यथागमं सम्यगिति पूर्ववत् इदानीमपि सामान्येन सङ्ख्येयाः सिध्यन्ति समयक्षेत्रे सर्वस्मिन्नेव विवक्षिते काले-अन्तर्मुहूर्तादाविति गाथार्थः ॥१७०३॥ ટીકાઈ: - આ પાંચ વસ્તુઓને યથાઆગમ સમ્યગુ=પૂર્વની જેમ=પૂર્વગાથામાં કહ્યું તેમ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અવિપરીતપણાથી, આરાધીને સામાન્યથી સંખ્યય સંખ્યાતા જીવો, અત્યારે પણ સર્વ જ સમયક્ષેત્રમાં=સંપૂર્ણ જ અઢી દ્વીપમાં, અંતર્મુહૂદિ વિવક્ષિત કાળમાં સિદ્ધ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : આ પાંચ વસ્તુઓ જે પ્રમાણે શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે સમ્યગ્બોધ કરીને, રુચિ કરીને અને શક્તિ અનુસાર સેવન કરીને અઢી દ્વીપમાં રહેલા સામાન્યથી સંખ્યાતા જીવો અંતર્મુહૂર્નાદિ કાળમાં અત્યારે પણ સિદ્ધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આ પાંચ વસ્તુઓને તન્મયતાથી આરાધીને વર્તમાનમાં પાંચ મહાવિદેહોમાં ઘણા જીવો મોક્ષ પામી રહ્યા છે, તેમાં કેટલાક જીવો અંતર્મુહૂર્તમાં મોક્ષ પામે છે, તો કેટલાક જીવો દિવસો, વર્ષો આદિના ક્રમથી પણ અવશ્ય મોક્ષ પામે છે. આથી વર્તમાનમાં પણ સિદ્ધિગતિની પ્રાપ્તિનો ઉપાય આ પંચવસ્તુની આરાધના જ છે. 7/૧૭૦૩ અવતરણિકા: તથા – અવતરણિતાર્થ : આ પાંચ વસ્તુઓની આરાધના કરનારા મહાત્માને પ્રાપ્ત થતું ભૂતકાળને અને વર્તમાનકાળને આશ્રયીને પ્રધાન ફળ ગાથા ૧૭૦૨-૧૭૦૩માં બતાવ્યું, હવે ભવિષ્યકાળને આશ્રયીને પ્રધાન ફળ બતાવવા તથા'થી સમુચ્ચય કરતાં કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460