________________
૪૧૮
સંલેખનાવસ્તક / પંચવસ્તુકગ્રંથનો ઉપસંહાર | ગાથા ૧૦૦૪-૧૦૦૫ પણ ઘણા જીવો સિદ્ધ થાય છે, તેમ જ ભવિષ્યમાં પણ ઘણા જીવો સિદ્ધ થશે; કેમ કે સર્વજ્ઞનું વચન છે કે “સામાયિકના પરમાર્થની પ્રાપ્તિ વગર કોઈને મોક્ષ પ્રાપ્ત થતો નથી. વળી પંચવસ્તુકના મર્મને જેઓ સ્પર્શે છે, તેઓ અવશ્ય સામાયિકના પરમાર્થને પ્રાપ્ત કરે છે અને જેઓ સામાયિકના પરમાર્થને પ્રાપ્ત કરે છે, તેઓ સામાયિકની આરાધના કરીને અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. ૧૭૦૪ અવતરણિકા :
अमीषामेव व्यतिरेकतः फलमाह - અવતરણિકાર્ય :
આમના જ=પંચવસ્તુની આરાધના કરનારા જીવોના જ, વ્યતિરેકથી ફળને કહે છે – ભાવાર્થ:
ગાથા ૧૭૦૨થી ૧૭૦૪માં પંચવસ્તુની યથાઆગમ સમ્યગુ આરાધના કરનારા જીવોને ત્રણે કાળમાં પ્રાપ્ત થતું ફળ બતાવ્યું, હવે આ પંચવસ્તુની વિરાધના કરનારા જીવોને ત્રણે કાળમાં પ્રાપ્ત થતા ફળને બતાવે છે –
ગાથા :
एयाणि पंच वत्थू एमेव विराहिउं तिकालंमि ।
एत्थ अणेगे जीवा संसारपवड्ढगा भणिआ ॥१७०५॥ અન્વચાઈ:
યાતિ પંર વધૂ આ પાંચ વસ્તુઓને ખે=આ રીતે જ=જે રીતે આરાધે છે એ રીતે જ, વિરાદિ વિરાધીને પત્થ અહીં=લોકમાં, તિવાનંમિ==ણ કાળમાં અને નવા=અનેક જીવો સંસારંપવઠ્ઠT= સંસારના પ્રવર્ધક મમિ કહેવાયા છે.
ગાથાર્થ :
આ પાંચ વસ્તુઓને જે રીતે આરાધે છે એ રીતે જ વિરાધીને લોકમાં ત્રણેય કાળમાં અનેક જીવો સંસારના પ્રવર્ધક કહેવાયા છે. ટીકા : ___एतानि पञ्च वस्तूनि प्रस्तुतानि एवमेव विराध्य त्रिकाले त्रिष्वपि कालेषु अत्र-लोकेऽनेके जीवाः सामान्येन भूयांसः संसारप्रवर्द्धका भवस्य वृद्धिकारकाः भणितास्तीर्थकरगणधरैरिति गाथार्थः ॥१७०५॥ ટીકાઈ:
પ્રસ્તુત એવી આ પાંચ વસ્તુઓને આ રીતે જ=જે રીતે આરાધીને જીવો ત્રણ કાળમાં સિદ્ધિગામી કહેવાયા છે એ રીતે જ, વિરાધીને અહીં લોકમાં, ત્રિકાળમાં–ત્રણે પણ કાળમાં, અનેક=સામાન્યથી ઘણા, જીવો સંસારના પ્રવર્ધક=ભવની વૃદ્ધિને કરનારા, તીર્થંકર-ગણધરો વડે કહેવાયા છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org