Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 435
________________ ૪૧૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ગાથા ૧૯૯૮-૧૯૯ લેશ પણ જોડાયેલી હોતી નથી, માત્ર પોતાને ઇષ્ટ એવા ભોગાદિ સાથે જ જોડાયેલી હોય છે, તેથી રત્નત્રયીના સર્વ અંશથી વિકલ એવી માત્ર શુભ લેગ્યા તેઓને હોય છે, અને તેવી શુભ લેશ્યાના બળથી તેઓ દેવલોકમાં જાય છે, આથી તેવી શુભ લેશ્યાવાળા અભવ્ય જીવોને ભગવાને આરાધક કહ્યા નથી; કેમ કે ભગવાન સંસારના ઉચ્છેદને અનુકૂળ આત્મભાવમાં જવાના યત્નને જ આરાધના કહે છે અને તેવા પ્રકારનો યત્ન જેઓ નિષ્પન્ન કરે છે તેઓને ભગવાને આરાધક કહ્યા છે. /૧૬૯૮ અવતરણિકા : आराधकगुणमाह - અવતરણિકાર્ય : આરાધકના ગુણને કહે છે અર્થાત્ ગાથા ૧૬૯૫થી ૧૯૯૮માં બતાવ્યા એ પ્રકારના આરાધકને પ્રાપ્ત થતા લાભને કહે છે – ગાથા : आराहगो अ जीवो तत्तो खविऊण दुक्कडं कम्मं । जायइ विसुद्धजम्मो जोगो वि पुणो वि चरणस्स ॥१६९९॥ અન્વયાર્થ: માહિમ નીવો અને આરાધક જીવ તો તેનાથી આરાધકપણાથી, સુદAડું i gવિક્ર=દુષ્કૃત કર્મને ખપાવીને વિશુદ્ધગમો વિશુદ્ધ જન્મવાળા ગાયે=થાય છે, પુણો વિ રાસ ગોનો વિકફરી પણ ચરણનો યોગ પણ થાય છે. ગાથાર્થ : અને આરાધક જીવ આરાધકપણાથી દુષ્કૃત કર્મને ખપાવીને વિશુદ્ધ જન્મવાળા થાય છે, ફરી પણ ચારિત્રનો યોગ પણ થાય છે. ટીકા : आराधकश्च जीवः तत-आराधकत्वात् क्षपयित्वा दुष्कृतं कर्म प्रमादजं ज्ञानावरणीयादि जायते विशुद्धजन्मा जातिकुलाद्यपेक्षया, योगोऽपि पुनरपि चरणस्य तद्भावभाविन इति गाथार्थः ॥१६९९॥ * “જ્ઞાનાવરીયાતિ”માં “મર' પદથી ચાર ઘાતકર્મનું ગ્રહણ કરવાનું છે. * “ોrોઈપ''માં ‘પ'થી એ પ્રાપ્ત થાય કે ઉત્તમ ભોગાદિનો યોગ તો થાય છે, પરંતુ ચરણનો યોગ પણ થાય છે. * “પુનરપિ''માં ‘પ'થી એ પ્રાપ્ત થાય કે આ ભવમાં એક વાર તો ચરણનો યોગ થયો, પરંતુ અન્ય ભવમાં ફરી પણ ચરણનો યોગ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460