Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 437
________________ ૪૧૦ સલેખનાવક | અભ્યધત મરણ / ગાથા ૧૦૦૦-૧૦૦૧ અવતરણિકા: आराधनाया एव प्रधानफलमाह - અવતરણિતાર્થ : આરાધનાના જ પ્રધાનફળને કહે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં અનશનની આરાધનાનું સામાન્ય ફળ બતાવ્યું, હવે તે અનશનની આરાધનાનું જ મુખ્ય ફળ બતાવે છે – ગાથા : आराहिऊण एवं सत्तट्ठभवाणमारओ चेव । तेलुक्कमत्थअत्थो गच्छइ सिद्धि णिओगेणं ॥१७००॥ અન્વયાર્થ: પર્વ આ રીતે=ગાથા ૧૫૭પથી માંડીને અત્યાર સુધી અભ્યઘત મરણના સ્વરૂપનું વર્ણન કર્યું એ રીતે, આદિUC=આરાધના કરીને સત્ત૬મવા માગો ચેવસાત-આઠ ભવોની પહેલાં જ તેનુમન્થલ્યોરૈલોક્યના મસ્તક પર રહેલા (મહાત્મા) fami=નિયોગથી સિદ્ધિ છડું સિદ્ધિને પામે છે. ગાથાર્થ : ગાથા ૧૫૦૫થી માંડીને અત્યાર સુધી અભ્યધત મરણના રવરૂપનું વર્ણન કર્યું એ રીતે આરાધના કરીને સાત-આઠ ભવોની પહેલાં જ કૈલોક્યના મસ્તક પર રહેલા મહાત્મા નિયમથી સિદ્ધિને પામે છે. ટીકા? आराध्यैवं-उक्तप्रकारं, किमित्याह-सप्ताष्टभवेभ्यः सप्ताष्टजन्मेभ्यः आरत एव-त्रिषु वा चतुषु वा जन्मसु, किमित्याह-त्रैलोक्यमस्तकस्थः सकललोकचूडामणिभूतां गच्छति सिद्धि-मुक्तिं नियोगेनअवश्यंतयेति गाथार्थः ॥१७००॥ ટીકાર્ય : આ રીતેaઉક્ત પ્રકારને ગાથા ૧૫૭પથી માંડીને અત્યાર સુધી અભ્યધત મરણનું સ્વરૂપ જે પ્રકારે કહેવાયું એ પ્રકારના અભ્યધત મરણને, આરાધીને, શું? એથી કહે છે – સાત-આઠ ભવોથી=સાત-આઠ જન્મોથી, પહેલાં જ–ત્રણ અથવા ચાર જન્મોમાં, શું? એથી કહે છે – સૈલોક્યના મસ્તક પર રહેલા મહાત્મા નિયોગથી=અવશ્યપણાથી, સકલ લોકમાં ચૂડામણિભૂત=સમગ્ર લોકમાં મુગટરૂપ, સિદ્ધિને=મુક્તિને, પામે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460