________________
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૫૪-૧૬૫૫
૩પ૧
ટીકાર્ય
ક્યાંક સક્ત છતા=કોઈક કૃત્યમાં રક્ત છતા સાધુ, સુનિષ્કપત્રસુખું ગતવૃણાવાળા=અત્યંત દયા વગરના, સ્થાવરાદિ સત્ત્વોમાં અજીવની પ્રતિપત્તિથી ચંક્રમણાદિને=ગમન-આસનાદિને=જવું-બેસવું વગેરે ક્રિયાને, કરે છે.
અથવા ચંક્રમણાદિને કરીને કોઈક વડે કહેવાયેલા છતા અનુતાપ કરતા નથી. આવા પ્રકારના સાધુ નિષ્કપ હોય છે. આનું આ લિંગ છે=નિષ્કપ સાધુનું ઉપરમાં બતાવ્યું એ લક્ષણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે સાધુ સંયમના પરિણામથી ભાવિત નથી, તેઓ ગૃહસ્થની જેમ પોતાનાં કૃત્યો કરવામાં સક્ત હોય છે અને યતનાપૂર્વક ચાલવાના પરિણામ વગરના હોવાથી અત્યંત દયા વગરના હોય છે. આવા સાધુ સ્થાવરાદિ જીવોમાં “આ જીવ નથી, અજીવ છે' એ પ્રકારની કુબુદ્ધિથી જીવો પર ગમન-આસન આદિ પ્રવૃત્તિઓ નિર્દયપણે કરે છે, અથવા ગમનાદિ ક્રિયા કરીને કોઈક વડે કહેવામાં આવે કે “આ ભૂમિ જીવાકુલ છે', તોપણ તે નિષ્કપ સાધુ પશ્ચાત્તાપ કરતા નથી.
આમ, પરની પીડાથી જેનું હૈયું કંપાયમાન થતું નથી એ નિષ્ફપપરિણામનું લિંગ છે. આથી અર્થથી ફલિત થાય કે જે સાધુ ગમનાદિ ચેષ્ટા કંટકાકીર્ણ ભૂમિમાં ગમનની જેમ યતનાપૂર્વક કરતા નથી, અને પોતાના સંકલ્પિત કાર્ય માટે અનુપયુક્તપણે કે શૂન્યમનસ્કથી કે વાતો કરતા ચાલતા હોય, તેઓમાં પણ કંઈક અંશથી નિષ્કૃપાનો પરિણામ વર્તે છે અને જેઓ જીવોની હિંસા થયા પછી અનુતાપ પણ કરતા નથી, તેઓમાં વિશેષથી નિષ્ફપાનો પરિણામ વર્તે છે. આવા નિષ્કપ સાધુ આસુરી ભાવના કરે છે. ૧૬૫૪
અવતરણિકા:
निरनुकम्पमाह - અવતરણિકાર્ય :
નિરનુકંપને કહે છે અર્થાતુ અનુકંપારહિત સાધુના સ્વરૂપને કહે છે –
ગાથા :
जो उ परं कंपंतं दद्दूण ण कंपए कठिणभावो ।
एसो उ णिरणुकंपो पण्णत्तो वीअरागेहिं ॥१६५५॥ दारं ॥ અન્વયાર્થ:
વિજમાવો ૩ ગો=વળી કઠિણ ભાવવાળો જે પંતં પરં ટૂT=કંપતા એવા પરને જોઈને જ સંપ કંપતો નથી, પો વળી એ (જીવ) વીરહિં બિરજુવો પત્તો વીતરાગ વડે નિરનુકંપ પ્રજ્ઞપ્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org