Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 411
________________ ૩૮૬ સંલેખનાવતુક | અજુદત મરણ/ ભક્તપરિજ્ઞા/ ગાથા ૧૬૮૧-૧૬૮૨ વળી જેઓ સંયમજીવનમાં સુસાધુના પક્ષપાતવાળા નથી, સંયમમાં શિથિલ પરિણામવાળા છે અને સ્વમતિ અનુસારે જીવવાની રુચિવાળા છે, તેઓ પૂર્વે પણ અસંવિઝપાક્ષિક જ હોય છે અને અંતસમયે અનશન કરે તો પણ આરાધનાને પ્રાપ્ત કરી શકતા નથી. અહીં ‘પ્રાયઃ' કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે સાધુ ક્યારેક અત્યંત પ્રમાદને વશ થઈને ઉસૂત્રભાષણ કે તેવી કોઈ પ્રવૃત્તિ કરે, ત્યારે તે સંવિગ્નપાક્ષિક પણ રહેતા નથી; અને તેવા પણ સાધુને પાછળથી પશ્ચાત્તાપ થાય તો તેઓ અંત સમયે આરાધક પણ બની શકે છે. તે સિવાય મોટા ભાગે જેઓ સદા પણ સંવિગ્નનો પક્ષ કરનારા હોય, પ્રાય: તેઓ જ અંતસમયે આરાધક બને છે. ./૧૬૮૧ અવતરણિકા પૂર્વગાથામાં કહ્યું કે પૂર્વે શીતલ અને પાછળથી સંવેગ પામેલા અનશની સાધુ પ્રાયઃ સદા પણ સંવિગ્નપાક્ષિક જ હોય છે. હવે તે સંવિગ્નપાક્ષિક સાધુ જ્યારે સંયમમાં શીતલ પરિણામવાળા હતા ત્યારે પણ ધાર્મિક જ હોય છે, માટે તેઓ પાછળથી સંવેગ પામીને આરાધનાને પ્રાપ્ત કરે છે. તે બતાવવા અર્થે કહે છે – ગાથા : संविग्गपक्खिओ पुण अण्णत्थ पयट्टओ वि काएणं । धम्मे च्चिअ तल्लिच्छो दढरत्तित्थि व्व पुरिसम्मि ॥१६८२॥ અન્વયાર્થ : સંવિ/પવિરવો પુછા=વળી સંવિગ્નપાક્ષિક | મUUસ્થિ પટ્ટ વિ=કાયાથી અન્યત્ર પ્રવૃત્ત પણ પુરસ િઢત્તિસ્થિ ત્રપુરુષમાં દઢ રક્ત સ્ત્રીની જેમ ઘણે શ્વિમ તરછોકધર્મમાં જ તલિપ્સાવાળા હોય છે. ગાથાર્થ : વળી સંવિઝપાક્ષિક કાયાથી અન્યત્ર પ્રવૃત્ત પણ પુરુષમાં દેટ રક્ત સ્ત્રીની જેમ ધર્મમાં જ તલિપ્સાવાળા હોય છે. ટીકા : ___ संविग्नपाक्षिकः पुनः शीतलविहारी अन्यत्र प्रवृत्तो (?अपि)अप्कायादिभोगे कायेन प्रमादात् धर्म एव तल्लिप्सः तद्गतचित्तः दृढरक्तस्त्रीवत् पुरुषे । सा यथा कुलजा प्रोषितभर्तृका क्वचिज्जातरागा कादाचित्कस्वल्पकालतत्प्राप्त्या दानादिक्रियाप्रवृत्तापि तद्गतचित्ता पापेन युज्यते स्वल्पं च दानादिक्रियाफलमाप्नोति, एवं संविग्नपाक्षिकोऽपि कायमात्रेणासमञ्जसप्रवृत्तो भावेन धर्मरक्तो धार्मिक एव मन्तव्य इति गाथार्थः ॥१६८२॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460