Book Title: Panchvastuk Prakaran Part 07
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 407
________________ ૩૮૨ સંલેખનાવતુક | અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૯-૧૬૮૦ ગાથા : सो वि य अप्पडिबद्धो दुल्लहलंभस्स विरइभावस्स । अप्परिवडणत्थं चिअ तं तं चिट्ठे करावेइ ॥१६७९॥ અન્વયાર્થ: મMવિદ્ધો ય સો વિ=અને અપ્રતિબદ્ધ એવા તે પણ અનશની મહાત્મા પણ, હુન્નમસ વિરમાવસ મMરિવUત્યિં દુર્લભ છે લાભ જેનો એવા વિરતિભાવના અપ્રતિપતન અર્થે જ તે તે વિ૬ વેરાવે-તે તે ચેષ્ટાને કરાવે છે. ગાથાર્થ : અને અપ્રતિબદ્ધ એવા તે અનશની મહાત્મા પણ દુર્લભ છે લાભ જેનો એવા વિરતિભાવના અપ્રતિપતન અર્થે જ તે તે ચેષ્ટાને કરાવે છે. ટીકા : सोऽपि च प्रत्याख्यानी अप्रतिबद्धः सर्वत्र दुर्लभलाभस्य दुर्लभप्राप्तेः विरतिभावस्य चारित्रस्य अप्रतिपतनार्थमेव आज्ञापरतन्त्रः सन् तां तां चेष्टां कारयति कवचादिरूपामिति गाथार्थः ॥१६७९॥ * “વવાપ'માં ‘મા’ પદથી શત્રુઓના ઘાથી રક્ષણ કરનારાં ઢાલ વગેરે અન્ય સાધનોનું ગ્રહણ કરવું. ટીકાર્ય અને સર્વત્ર અપ્રતિબદ્ધ=દેહ-ઉપધિ-માન-સન્માનાદિ સર્વ ભાવોમાં પ્રતિબંધ વગરના, તે પ્રત્યાખ્યાની પણ દુર્લભ છે લાભ જેનો એવા દુર્લભ છે પ્રાપ્તિ જેની એવા, વિરતિભાવના-ચારિત્રના, અપ્રતિપતન અર્થે જ આજ્ઞાપરતંત્ર છતા કવચારિરૂપ તે તે ચેષ્ટાને કરાવે છે=બીજા સાધુ પાસે કરાવે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तह वि तया अद्दीणो जिणवरवयणमि जायबहुमायो । संसाराओ विरत्तो जिणेहिं आराहओं भणिओ ॥१६८०॥ અન્વચાઈ: તદ વિ=તોપણ તયા–ત્યારે ગદ્દીનો અદીન, વિવિરવથifમ નાયવહુમાળો જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા, સંસારનો વિરત્તા=સંસારથી વિરક્ત એવા (તે અનશની સાધુ) નિહિં મારે મો =જિન વડે આરાધક કહેવાયા છે. ગાથાર્થ: તોપણ ત્યારે અદીન, જિનવરના વચનમાં થયેલા બહુમાનવાળા, સંસારથી વિરક્ત એવા તે અનશની સાધુ જિન વડે આરાધક કહેવાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460