________________
૩૬૦
સંલેખનાવતુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા | કુભાવના | ગાથા ૧૬૨-૧૬૬૩ અન્વયાર્થ:
થા માવUTTો માવિત્તી આ ભાવનાઓને ભાવીને પૂર્વે જે કાંદપિકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ બતાવી એ ભાવનાઓનું ભાવન કરીને, રેવડુ વંતિક(જીવો) દેવદુર્ગતિને પામે છે. તો વિ ગુમ સંતા–ત્યાંથી પણ ટ્યુત છતાકતે દેવદુર્ગતિથી પણ વેલા એવા જીવો, મvid ભવસાગર અનંત એવા ભવસાગરને વિષે વિંતિ=ભટકે છે.
ગાથાર્થ :
- પૂર્વમાં જે કાંદપિંકી આદિ અપ્રશસ્ત ભાવનાઓ બતાવી, એ ભાવનાઓનું ભાવન કરીને જીવો દેવદુર્ગતિને પામે છે, તે દેવદુર્ગતિથી પણ વેલા છતા જીવો અનંત એવા ભવરૂપી સમુદ્રમાં રખડે છે. ટીકા?
एता भावना भावयित्वा-अभ्यस्य देवदुर्गतिं यान्ति प्राणिनः, ततः तस्या अपि च्युताः सन्तः देवदुर्गतेः पर्यटन्ति भवसागरं-संसारसमुद्रमनन्तमिति गाथार्थः ॥१६६२॥ ટીકાર્ય :
આ ભાવનાઓને-પૂર્વમાં બતાવી એ કાંદપિંકી આદિ પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાઓને, ભાવન કરીને અભ્યાસ કરીને, પ્રાણીઓ જીવો, દેવદુર્ગતિને પામે છે. ત્યાંથી–તે દેવદુર્ગતિથી પણ, વેલા છતા અનંત એવા ભવરૂપી સાગરને વિષે=સંસારરૂપી સમુદ્રને વિષે, પર્યટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ||૧૬૬ રા.
અવતરણિકા :
प्रकृतोपयोगमाह -
અવતરણિયાર્થ:
પ્રકૃતમાં ઉપયોગને કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૬૨૭-૧૬૨૮માં કહેલ કે પૂર્વે શીતલ પણ પાછળથી ઉત્પન્ન થયેલા સંવેગવાળા સાધુ સંક્ષિણ ભાવનાઓનું વિશેષથી વર્જન કરે છે. ત્યાં જિજ્ઞાસા થાય કે સંક્લિષ્ટ ભાવનાઓ શું ચીજ છે? તેથી અત્યાર સુધી તે સંક્લિષ્ટ ભાવનાઓનું સ્વરૂપ બતાવ્યું.
હવે પ્રકૃતિ એવા અભ્યત મરણના વિષયમાં તે સંક્લિષ્ટ ભાવનાઓના વર્જનનો શું ઉપયોગ છે? તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org