________________
સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ઇંગિનીમરણ અનશન / ગાથા ૧દ૨૨-૧૨૩
૩૦૦
ગાથા :
संघयणाभावाओ इअ एयं काउ जो उ असमत्थो । सो पुण थेवयरागं कालं संलेहणं काउं ॥१६२२॥ इंगिणिमरणं विहिणा भत्तपरिणं व सत्तिओ कुणइ ।
संवेगभाविअमणो काउं णीसल्लमप्पाणं ॥१६२३॥ અન્વયાર્થ:
સંથથામાવાઝો =વળી સંઘયણનો અભાવ હોવાથી, રૂ=આ રીતેeગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, અર્થ આનેત્રપાદાગમન અનશનને, કરવા માટે નો મસાલ્યો જે અસમર્થ હોય, તો પુછાત્રતે વળી થેવરા ક્ષત્નિ સંvi #ાસ્તોકતર કાળ સંખનાને કરીને મણાજી સર્જી આત્માને નિઃશલ્ય કરીને સંવેમવિષમળો સંવેગથી ભાવિત મનવાળા ઉત્તમ શક્તિથી વિધિ=વિધિપૂર્વક મિરજી મત્તપરિપd યુડુિં ઇંગિતમરણને અથવા ભક્તિપરિજ્ઞાને કરે છે. ગાથાર્થ :
વળી સંઘયણનો અભાવ હોવાથી ગાથા ૧૬૧૦માં બતાવ્યું એ રીતે પાદપગમન અનશનને કરવા માટે જે અસમર્થ હોય, તે વળી સ્તોકતર કાળ સંલેખનાને કરીને, આત્માને નિઃશલ્ય કરીને, સંવેગથી ભાવિત મનવાળા શક્તિથી વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે. ટીકાઃ ____ संहननाभावात् कारणाद् एवमेतत्कर्तुं योऽसमर्थः पादपगमनं, स पुनः स्तोकतरं कालं जीवितानुसारेण संलेखनां कृत्वेति गाथार्थः ॥१६२२॥
इङ्गितमरणं विधिना सूत्रोक्तेन भक्तपरिज्ञां वा शक्तितः करोति, किम्भूत इत्याह-संवेगभावितमनाः शुभभावं कृत्वा निःशल्यमात्मानमालोचनयेति गाथार्थः ॥१६२३॥ ટીકાર્ય :
સંવનનના અભાવરૂપ કારણથી આ રીતે ગાથા ૧૬૧૭માં બતાવ્યું એ રીતે, આને પાદપગમનને, કરવા માટે જે અસમર્થ હોય, તે વળી જીવિતના અનુસારથી સ્ટોકતર કાળ=થોડો સમય, સંલેખનાને કરીને, શક્તિથી સૂત્રમાં કહેવાયેલ વિધિપૂર્વક ઇંગિતમરણને અથવા ભક્તપરિજ્ઞાને કરે છે.
કેવા પ્રકારના મહાત્મા કરે છે? એથી કહે છે – શુભભાવવાળા આત્માને આલોચના દ્વારા નિઃશલ્ય કરીને સંવેગથી ભાવિત મનવાળા મહાત્મા કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે પ્રથમ સંઘયણવાળા મહાત્મા પાદપગમન અનશન કરે છે, એ રીતે પ્રથમ સંઘયણવાળા ન હોય તે મહાત્માઓ પાદપગમન અનશન કરવા માટે અસમર્થ છે, તેથી તેઓ પોતાના જીવિત અનુસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org