________________
૩૩૮
સંલેખનાવતુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૪૪
ગાથા :
विम्हवण(?विण्हवण)होम सिरपरिरयाइ खारडहणाणि धूमे अ ।
असरिसवेसग्गहणा अवयासण थंभणं बंधं ॥१६४४॥ दारं ॥ અન્વયાર્થ :
વિવ=વિસ્નાન, હોમ-હોમ, સિરપરિયડું શિરપરિરય આદિ માથા પર હાથનું પરિભ્રમણાદિ, વીરડા ઘૂમે ક્ષારદહનો અને ધૂપ, સરિસરVE=અસદશ વેષગ્રહણ, સમવયસUT=અવત્રાસન, ચંમi=સ્તંભન, વંઘંબંધ : (આ સર્વ કૌતુક છે.)
ટીકાઃ
विस्मापन(विस्नपन)=बालस्नपनं होमम् अग्निहवनं शिरःपरिरयः करभ्रमणाभिमन्त्रणं, आदिशब्दः स्वभेदप्रख्यापकः बालस्नपनादीनामनेकप्रकारत्वात्, क्षारदहनानि तथाविधव्याधिशमनाय, धूपश्च योगगर्भः, असदृशवेषग्रहणानि-नार्यादेरनार्यादिनेपथ्यकरणानि, अवत्रासनं-वृक्षादीनां प्रभावेन चालनम्, अवस्तम्भनम्-अनिष्टोपशान्तये स्तेनुकनिष्ठीवनाथुक्करणं(निष्ठीवनेन थुथुकरणम्), एवं बन्धः मन्त्रादिना પ્રતિવસ્થ, સુમિતિ નાથાર્થ: ૨૬૪૪ નોંધઃ
(૧) મુળગાથામાં વિહવUા છે અને ટીકામાં વિમાપનું છે, તેના સ્થાને બૃહકલ્યભાષ્યગાથા-૧૩૦૯ પ્રમાણે મૂળગાથામાં વિવUT અને ટીકામાં વિશ્વપ પાઠ હોય તેમ ભાસે છે.
(૨) ટીકામાં તેનુવાનિકીવનાથુavi છે તેને સ્થાને બૃહત્કલ્પભાષ્યગાથા-૧૩૦૯ની ટીકામાં નિષ્ઠીવનેન યુથુરઇન્ છે, જે પાઠ શુદ્ધ ભાસે છે. અહીંના પાઠનો અર્થ સ્પષ્ટ થતો નથી.
ટીકાર્થ:
(૧) વિસ્તૃપન–બાલનું સ્વપન રક્ષાદિ નિમિત્તે બાળકને વિશેષ પ્રકારે હવડાવવો. (૨) હોમ અગ્નિહવન–શાંતિ માટે અગ્નિમાં હોમ કરવો. (૩) શિર ઉપર પરિરયકકરના ભ્રમણથી અભિમંત્રણ=મસ્તક ઉપર હાથ ફેરવવા દ્વારા મંત્રણ કરવું. ' શબ્દ=“
સિરિયામાં મારિ' શબ્દ, સ્વભેદનો પ્રખ્યાપક છે; કેમ કે બાલસ્નાનાદિનું અનેક પ્રકારપણું છે. (૪) તે પ્રકારના વ્યાધિના શમન માટે ક્ષારોના દહન= લવણાદિને અગ્નિમાં નાખવાં. (૫) અને યોગના ગર્ભવાળો ધૂપ=તેવા પ્રકારના સંયોગવાળા ધૂપ કરવા. (૬) અસદેશ વેષોનાં ગ્રહણ=નારી આદિને અનારી આદિના નેપથ્થોનાં કરણઃસ્ત્રીને પુરુષનો વેશ અને પુરુષને સ્ત્રીનો વેશ વગેરે કરવા. (૭) અવત્રાસનઃવૃક્ષાદિને પ્રભાવથી ચલાવવાં. (૮) અવતંભન=અનિષ્ટની ઉપશાંતિ માટે નિષ્ઠીવનથી ઘૂ ઘૂ કરવું. (૯) આ રીતે બંધ=મંત્રાદિ દ્વારા પ્રતિબંધન=મંત્રાદિની શક્તિથી કડાં વગેરે દ્વારા બાંધવું આ સર્વ કૌતુક છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org