________________
૨૨૨
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ગાથા ૧૫૫૨-૧૫૫૩, ૧૫૫૪ આથી ફલિત થાય કે જ્યારે જઘન્ય કોટિપૃથક્ત યથાસંદિકો પ્રાપ્ત થતા હોય ત્યારે પૂર્વપ્રતિપન્ન યથાસંદિકોનું સ્વસ્થાન જઘન્ય કોટિપૃથક્ત છે અને જયારે ઉત્કૃષ્ટ કોટિપૃથક્વ યથાસંદિકો પ્રાપ્ત થતા હોય ત્યારે પૂર્વ પ્રતિપન્ન યથાલંદિકોનું સ્વસ્થાન ઉત્કૃષ્ટ કોટિપૃથક્વ છે. આથી જઘન્ય અને ઉત્કૃષ્ટરૂપ સ્વસ્થાનના ભેદવાળા પૂર્વપ્રતિપન્ન યથાસંદિકોનું સામાન્યથી ગણનાપ્રમાણ કોટિપૃથક્ત છે. ૧૫૫૨/૧૫૫૩
ગાથા :
कयमित्थ पसंगेणं एसो अब्भुज्जओ इह विहारो ।
संलेहणासमो खलु सुविसुद्धो होइ णायव्वो ॥१५५४॥ અન્વયાર્થ :
રૂત્થ અહીં=અભુદ્યત વિહારમાં, પોri યંત્રપ્રસંગથી સર્યું. રૂદ અહીં=પ્રવચનમાં, પક્ષો મુન્નો વિહારો=આ અભ્યઘત વિહાર સંજોહUIસમો સુવિશુદ્ધો પાયવ્યો ઢોડું=સંલેખનાસમ સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે. * “વસુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
અભ્યધત વિહારમાં પ્રસંગથી સર્યું. પ્રવચનમાં આ અભ્યધત વિહાર સંલેખના સમાન સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે.
ટીકા : ___ कृतमत्र प्रसङ्गेन विस्तरेण, एषोऽभ्युद्यत इह विहारः प्रवचने संलेखनासमः खलु, पश्चादासेवनात्, सुविशुद्धो भवति ज्ञातव्यो यथोदित इति गाथार्थः ॥१५५४॥ ટીકાઈ:
અહીં અભ્યદ્યત વિહારમાં, પ્રસંગથી વિસ્તાર વડે સર્યું. અહીં=પ્રવચનમાં, આ અભ્યદ્યત વિહાર સંલેખનાની સમાન છે; કેમ કે પાછળથી આસેવન છે અભ્યદ્યત વિહારનું સંયમજીવનના ચરમકાળમાં આચરણ છે. યથોદિત-પૂર્વમાં જે પ્રકારે કહેવાયો તે પ્રકારનો અભ્યત વિહાર, સુવિશુદ્ધ જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૧૩૭૦માં કહેલ કે આ અભ્યદ્યત વિહાર સંલેખના સમાન છે, માટે સંલેખનાદ્વારમાં કહેવાતો અભ્યઘત વિહાર વિરુદ્ધ નથી. તેથી સંલેખનાદ્વારમાં પ્રાસંગિક રીતે ગાથા ૧૩૭૧થી અભ્યઘત વિહારનું વર્ણન કરવાનો પ્રારંભ કર્યો અને તેનું અત્યાર સુધી વિસ્તારથી વર્ણન કર્યું, તે રૂપ “પ્રસંગથી કરાયેલા વિસ્તાર વડે સર્ષ” આ કથન અભ્યદ્યત વિહારના નિગમનવચનરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org