________________
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | “વટવૃક્ષ' દ્વાર | ગાથા ૧૪૧૪, ૧૪૧૫-૧૪૧૬
o તેવા અતિશયધારી ન હોય તેઓને જિનકલ્પ સ્વીકાર્યા પછી જિનકલ્પની મર્યાદાથી વસ્ત્ર ગ્રહણ કરવાનાં હોય છે અને અત્યાર સુધી તેઓએ ગચ્છની મર્યાદાથી વસ્ત્ર ગ્રહણ કરેલાં હોય છે. તેથી તેઓ જિનકલ્પ સ્વીકારતા પહેલાં પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એષણાથી શુદ્ધ વસ્ત્ર જિનકલ્પની મર્યાદાથી ગ્રહણ કરવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે, જેથી તે વસ્ત્રગ્રહણકાળની યતનામાં લેશ પણ સ્કૂલના ન થાય, પરંતુ અપ્રમાદભાવની વૃદ્ધિ થાય.
વળી જે સાધુ નગ્નતા ન દેખાય તેવા અતિશયધારી હોય, તેઓએ જિનકલ્પ સ્વીકાર્યા પછી વસ્ત્ર રાખવાનાં હોતાં નથી, તેથી જિનકલ્પ સ્વીકાર્યા પછી ઠંડી આદિમાં પણ પોતાનો અસંગભાવને અનુકૂળ વ્યાપાર સહેજ પણ વ્યાઘાત ન પામે તે માટે, જિનકલ્પ સ્વીકારતા પહેલાં અચેલ થવારૂપ પરિકર્મથી પોતાના આત્માને પરિકર્ષિત કરે છે. /૧૪૧૪ll ”
અવતરણિકા :
चरमद्वाराभिधित्सयाऽऽह -
અવતરણિકાર્ય :
ચરમ દ્વારને કહેવાની ઇચ્છાથી કહે છે –
ભાવાર્થ :
ગાથા ૧૩૭૨માં અભ્યદ્યત વિહારનાં દશ દ્વારો બતાવેલ, તેમાંથી હવે અંતિમ વટવૃક્ષ' નામના દ્વારના સ્વરૂપને કહેવાની ઇચ્છાથી કહે છે, તેમાં પ્રથમ જિનકલ્પ સ્વીકારતા પૂર્વે તે ઋષિએ કરવા યોગ્ય ઉચિત પ્રવૃત્તિ બતાવે છે –
ગાથા :
निम्माओ अ तहिं सो गच्छाई सव्वहाऽणुजाणित्ता । पुव्वोइआण सम्मं पच्छा उववूहिउं विहिणा ॥१४१५॥ खामेइ तओ संघं सबालवुढे जहोचिअं एवं ।
अच्चंतं संविग्गो पुव्वविरुद्धे विसेसेण ॥१४१६॥ અન્વયાર્થ :
તર્લિંગ નિખારે સો=અને ત્યાં નિર્માત એવા આનપૂર્વે બતાવેલા પરિકર્મમાં નિષ્ઠિત એવા ઋષિ, પુવ્યોરૂકા [=પૂર્વોદિતોને=ગાથા ૧૩૮૦માં કહેવાયેલ એવા પોતાના જેવા ગુણોવાળા જ અન્ય સાધુઓને, અચ્છા ગચ્છાદિનું-ગણિપદ-ઉપાધ્યાયપદ આદિનું, સવ્યાં અનુનાnિત્તા=સર્વથા અનુજ્ઞાપન કરીને પછી=પછી વિહિપ=વિધિથી સખ્ત ૩વૂફિસમ્યમ્ ઉપબૃહણ કરીને તમો=ત્યારપછી સ્વંત સંવિમો અત્યંત સંવિગ્ન એવા ઋષિ વાવÉ સંબં=સબાલ-વૃદ્ધ સંઘને ગોવિદં વં યથોચિત જ વાગે ખમાવે છે, વ્યવરુદ્ધ પૂર્વવિરુદ્ધોને વિશેT=વિશેષથી (ખમાવે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org