________________
૧૬૮
સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૦૮-૧૫૦૯
ગાથા :
गणण त्ति सयपुहुत्तं एएसिं एगदेव उक्कोसा ।
होइ पडिवज्जमाणे पडुच्च इअरा उ एगाई ॥१५०८॥ અન્વયાર્થ :
ગUTT=“ગણના' ઉત્ત-એ પ્રકારના દ્વારમાં) પડવMમા ડુબૈ=પ્રતિપદ્યમાનોને આશ્રયીને અહિં આમની=જિનકલ્પિકોની, ડોસા ઉત્કૃષ્ટ (ગણના) દેવ સમુહુi=એકદા જ શતપૃથક્વ, ફગરા =વળી ઇતર=જઘન્ય ગણના, પાછું એકાદિ દોડ઼ હોય છે. ગાથાર્થ :
“ગણના' એ પ્રકારના દ્વારમાં પ્રતિપધમાનોને આશ્રયીને જિનકલિકોની ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ, વળી જઘન્ય ગણના એકાદિ હોય છે. ટીકાઃ
गणनेति शतपृथक्त्वमेतेषां जिनकल्पिकानामेकदैवोत्कृष्टा भवति प्रतिपद्यमाकान् प्रतीत्य, इतरा तु-जघन्या गणनैकाद्येति गाथार्थः ॥१५०८॥ ટીકાર્ય
ગણના એ પ્રકારના દ્વારમાં પ્રતિપદ્યમાનકોને આશ્રયીને=જિનકલ્પને સ્વીકારતા એવા સાધુઓને આશ્રયીને, આમની=જિનકલ્પિકોની, ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ હોય છે=ઉત્કૃષ્ટથી એક કાળે જ ૨૦૦થી ૯૦૦ સાધુઓ જિનકલ્પ સ્વીકારે છે; વળી ઇતર=જઘન્ય ગણના, એકાદિ હોય છે=જઘન્યથી એક કાળે ૧ વગેરે સાધુ જિનકલ્પ સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
पुव्वपडिवनगाण उ एसा उक्कोसिआ उचिअ खित्ते ।
होइ सहस्सपुहुत्तं इअरा वेवंविहा चेव ॥१५०९॥ दारं ॥ અન્વયાર્થ:
પુત્રપવિન્ન વળી પૂર્વપ્રતિપન્નકોની ફોસિસ ઉત્કૃષ્ટ આ=ગણના, વિંગ = ઉચિત ક્ષેત્રમાં સહજુદુત્તે દોડુ સહસ્ત્રપૃથક્ત હોય છે, રૂમા વિકઇતરા પણ પૂર્વપ્રતિપત્રકોની જઘન્ય ગણના પણ,વંવિદા =આવા પ્રકારની જ છે-લઘુતર એવું સહસપૃથક્વ જ છે.
ગાથાર્થ :
વળી પૂર્વપ્રતિપન્નકોની ઉત્કૃષ્ટ ગણના ઉચિત ક્ષેત્રમાં સહપૃથક્વ હોય છે, પૂર્વપ્રતિપન્નકોની જઘન્ય ગણના પણ લઘુતર એવું સહસપૃથક્ત જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org