SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ સંલેખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૦૮-૧૫૦૯ ગાથા : गणण त्ति सयपुहुत्तं एएसिं एगदेव उक्कोसा । होइ पडिवज्जमाणे पडुच्च इअरा उ एगाई ॥१५०८॥ અન્વયાર્થ : ગUTT=“ગણના' ઉત્ત-એ પ્રકારના દ્વારમાં) પડવMમા ડુબૈ=પ્રતિપદ્યમાનોને આશ્રયીને અહિં આમની=જિનકલ્પિકોની, ડોસા ઉત્કૃષ્ટ (ગણના) દેવ સમુહુi=એકદા જ શતપૃથક્વ, ફગરા =વળી ઇતર=જઘન્ય ગણના, પાછું એકાદિ દોડ઼ હોય છે. ગાથાર્થ : “ગણના' એ પ્રકારના દ્વારમાં પ્રતિપધમાનોને આશ્રયીને જિનકલિકોની ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ, વળી જઘન્ય ગણના એકાદિ હોય છે. ટીકાઃ गणनेति शतपृथक्त्वमेतेषां जिनकल्पिकानामेकदैवोत्कृष्टा भवति प्रतिपद्यमाकान् प्रतीत्य, इतरा तु-जघन्या गणनैकाद्येति गाथार्थः ॥१५०८॥ ટીકાર્ય ગણના એ પ્રકારના દ્વારમાં પ્રતિપદ્યમાનકોને આશ્રયીને=જિનકલ્પને સ્વીકારતા એવા સાધુઓને આશ્રયીને, આમની=જિનકલ્પિકોની, ઉત્કૃષ્ટ ગણના એકદા જ શતપૃથક્વ હોય છે=ઉત્કૃષ્ટથી એક કાળે જ ૨૦૦થી ૯૦૦ સાધુઓ જિનકલ્પ સ્વીકારે છે; વળી ઇતર=જઘન્ય ગણના, એકાદિ હોય છે=જઘન્યથી એક કાળે ૧ વગેરે સાધુ જિનકલ્પ સ્વીકારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : पुव्वपडिवनगाण उ एसा उक्कोसिआ उचिअ खित्ते । होइ सहस्सपुहुत्तं इअरा वेवंविहा चेव ॥१५०९॥ दारं ॥ અન્વયાર્થ: પુત્રપવિન્ન વળી પૂર્વપ્રતિપન્નકોની ફોસિસ ઉત્કૃષ્ટ આ=ગણના, વિંગ = ઉચિત ક્ષેત્રમાં સહજુદુત્તે દોડુ સહસ્ત્રપૃથક્ત હોય છે, રૂમા વિકઇતરા પણ પૂર્વપ્રતિપત્રકોની જઘન્ય ગણના પણ,વંવિદા =આવા પ્રકારની જ છે-લઘુતર એવું સહસપૃથક્વ જ છે. ગાથાર્થ : વળી પૂર્વપ્રતિપન્નકોની ઉત્કૃષ્ટ ગણના ઉચિત ક્ષેત્રમાં સહપૃથક્વ હોય છે, પૂર્વપ્રતિપન્નકોની જઘન્ય ગણના પણ લઘુતર એવું સહસપૃથક્ત જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy