SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૮-૧૫૦૯, ૧૫૧૦-૧૫૧૧ ૧૬૯ ટીકા? पूर्वप्रतिपन्नानां त्वमीषामेषा=गणना उत्कृष्टोचिते क्षेत्रे यत्रैषां (? यत्रैतेषां) भावो भवति, यदुतसहस्रपृथक्त्वमिति, इतरापि जघन्यैवंविधैव-सहस्रपृथक्त्वमेव लघुतरमिति गाथार्थः ॥१५०९॥ ટીકાઈઃ વળી પૂર્વપ્રતિપન્ન એવા આમની=પૂર્વમાં સ્વીકારેલ જિનકલ્પવાળા સાધુઓની, આ ગણના, જ્યાં આમનો ભાવ હોય=જે ક્ષેત્રમાં જિનકલ્પિકોનો સદ્ભાવ હોય, એરૂપ ઉચિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ હોય છે. તે ઉત્કૃષ્ટ ગણના થતથી સ્પષ્ટ કરે છે – સહસ્ત્રપૃથક્ત એ પ્રમાણે ઉત્કૃષ્ટ ગણના છે, ઇતર એવી જઘન્ય પણ=જઘન્ય ગણના પણ, આવા પ્રકારની જ છે=લઘુતર એવું સહસ્ત્રપૃથક્ત જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: જિનકલ્પીઓ પ્રતિપદ્યમાનને આશ્રયીને ઉત્કૃષ્ટથી શતપૃથક્વ અને જઘન્યથી એકાદિ પ્રાપ્ત થાય. આ કથનથી એ ફલિત થાય કે જે ક્ષેત્રમાં જિનકલ્પ સ્વીકારી શકે તેવા સાધુઓ હોય, તેવા સર્વ ક્ષેત્રોને આશ્રયીને વિચારીએ તો, એક કાળે જ જિનકલ્પ સ્વીકારનારા સાધુઓ, ઉત્કૃષ્ટથી શતપૃથક્ત પ્રાપ્ત થાય અને જઘન્યથી એક-બે આદિ પણ પ્રાપ્ત થાય, તેમ જ ક્યારેક જિનકલ્પ સ્વીકારનારા સાધુઓનો અભાવ પણ પ્રાપ્ત થાય. વળી પૂર્વે જિનકલ્પ સ્વીકારેલ હોય તેવા સાધુઓ, ઉચિત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી સહસપૃથક્ત પ્રાપ્ત થાય અને જઘન્યથી પણ સહસ્ત્રપૃથક્ત પ્રાપ્ત થાય; ફક્ત જઘન્ય સહસ્ત્રપૃથક્વમાં ઉત્કૃષ્ટ સહસપૃથક્વથી નાની સંખ્યા જાણવી, પરંતુ પૂર્વપ્રતિપન્ન એવા જિનકલ્પિકોનો ક્યારેય વિરહકાળ પ્રાપ્ત થતો નથી. આથી ફલિત થાય કે મહાવિદેહ ક્ષેત્રમાં સદા માટે જિનકલ્પી સાધુઓનું અસ્તિત્વ હોય છે અને તે પણ લઘુતર એવા સહસ્રપૃથક્વથી ન્યૂન હોતું નથી. /૧૫૦૮/૧૫Oલા અવતરણિકા: अभिग्रहद्वारमधिकृत्याह - અવતરણિકાઈ: અભિગ્રહદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : दव्वाईयाऽभिग्गह विचित्तरूवा ण होंति इत्तरिआ । एअस्स आवकहिओ कप्पो च्चियऽभिग्गहो जेण ॥१५१०॥ અન્વયાર્થ: (જિનકલ્પિકને) રૂરિમા વિદિવા રહ્યાા મfTE : (તિ-ઇત્વરિક, વિચિત્રરૂપવાળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy