________________
૦૮
સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સામાચારી/ ગાથા ૧૪૨૪-૧૪૨૫ અવતરણિકા:
अत्र जिनकल्पिकसामाचारीमाह - અવતરણિકાઈ: - અહીં પૂર્વગાથામાં સ્થવિરકલ્પિકની દશવિધ સામાચારી બતાવી એમાં, જિનકલ્પિકની સામાચારીને કહે
ગાથા :
आवस्सि णिसीहि मिच्छा पुच्छणमुवसंपयं च गिहिएसु ।
अण्णा सामायारी ण होइ से सेसिआ पंच ॥१४२४॥ અન્વયાર્થ :
સાવ િાિરાદિ મિચ્છા આવશ્યિકીને, નૈધિકીને, મિથ્યાકારને હિ; પુછni ૩વસંપ =ગૃહીવિષયક પૃચ્છાને અને ઉપસંપદાને (જિનકલ્પી કરે છે.) એ તેને=જિનકલ્પિક સાધુને, હિમા UMI પંચ સામાયરી શેષ એવી અન્ય પાંચ સામાચારી દોડ્ર=હોતી નથી. ગાથાર્થ :
જિનકલિક સાધુ આવચ્છિકીને, નષેલિકીને, મિથ્યાકારને, ગૃહસ્થવિષયક પૃચ્છાને અને ઉપસંપદાને કરે છે, જિનકલ્પિક સાધુને શેષ એવી અન્ય પાંચ સામાચારી હોતી નથી. ટીકા?
आवश्यिकी नैषेधिकी मिथ्येति मिथ्याकारं पृच्छामुपसम्पदं गृहिष्वौचित्येन सर्वं (? सर्वां) करोति, अन्याः सामाचार्यः-इच्छाकार्याद्या न भवन्ति से-तस्य शेषाः पञ्च, प्रयोजनाभावादिति गाथार्थः II૪૨૪
નોંધ:
ટીકામાં સર્વના સ્થાને સર્વ હોવું જોઈએ; કેમ કે તે સર્વનામ સામાચારીનો પરામર્શક છે.
ટીકાર્ય :
આવશ્વિકીને, નૈષેબિકીને, મિથ્યા=મિથ્યાકારને, ગૃહીવિષયક પૃચ્છાને, ઉપસંપદાને, ઔચિત્યથી સર્વને કરે છે=જિનકલ્પિક આ પાંચ સામાચારીમાંથી પોતાને ઉચિત સર્વ સામાચારીને કરે છે. તેને જિનકલ્પિકને, શેષ એવી ઇચ્છાકારાદિ અન્ય પાંચ સામાચારીઓ હોતી નથી, કેમ કે પ્રયોજનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૨૪ો
અવતરણિકા :
आदेशान्तरमाह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org