________________
સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૩૪-૧૪૩૫
ગાથાર્થ : - જિનકલ્પિકને અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ એમ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિ પ્રથમ વેદના છે, જ્યરવિપાકાદિ દ્વિતીય વેદના છે. ટીકા? ___अभ्युपगमिकी औपक्रमिकी च तस्य-जिनकल्पिकस्य वेदना भवति द्विविधा, ध्रुवलोचाद्या प्रथमा वेदना, ज्वरविपाकादिका द्वितीया वेदनेति गाथार्थः ॥१४३४॥
ટીકાર્યઃ
તેને જિનકલ્પિકને, અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિવાળી પ્રથમ અભ્યપગમિકી, વેદના છે, જ્વરવિપાકાદિવાળી=જ્વરાદિરૂપકર્મનાવિપાકવાળી, દ્વિતીય ઔપક્રમિકી, વેદના છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૩૪
અવતરણિકા:
कियन्तो जना इति द्वारविधिमाह - અવતરણિયાર્થ:
કેટલા જનો? એ પ્રકારના દ્વારની વિધિને કહે છે –
ગાથા :
एगो उ एस भयवं णिरवेक्खो सव्वहेव सव्वत्थ ।
भावेण होइ निअमा वसहादो दव्वओ भइओ ॥१४३५॥ दारं ॥ અન્વયાર્થ:
સવ્યદેવ સવ્વસ્થ ગિરવેલ્થો સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા પણ મયવં—આ ભગવાન જિનકલ્પી ઋષિ, માવેT=ભાવ વડે નિગમ-નિયમથી એક જ રોડ઼હોય છે; વ્યગો દ્રવ્યથી વહાવો વસતિ આદિમાં મોકભાજય છે=ભજનાથી હોય છે.
ગાથાર્થ :
સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા જિનકલ્પી ભગવાન ભાવ વડે નિયમથી એક જ હોય છે; દ્રવ્યથી વસતિ આદિમાં ભજનાથી હોય છે.
ટીકા? ___ एक एवैष भगवान् जिनकल्पिकः निरपेक्षः सर्वथैव सर्वत्र वस्तुनि भावेन-अनभिष्वङ्गेन भवति नियमात्, वसत्यादौ द्रव्यतो भाज्यः=एको वाऽनेको वेति गाथार्थः ॥१४३५॥ * “સત્યમાં “દ્રિ'થી ઉપવનાદિનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org