Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 013 2 0 0 = e (c) vm 1 = = = = 49 કંકણમોચન વિધિનિરૂપણ. 50 ઉપસંહાર 9. જિનયાત્રવિધાન પચ્ચાશક 190-208 મંગલ, જિનયાત્રાવિધિકથન. સમ્યગ્દર્શન મોક્ષનું પ્રધાન કારણ, તેના આઠ આચારો. નિઃશંકિત વગેરે આઠ આચારોનું પ્રયોજન જિનયાત્રાનો શબ્દાર્થ જિનયાત્રાદ્ધારનું નિરૂપણ. તીર્થકરના દૃષ્ટાંતથી દાનદ્વારનું નિરૂપણ તપદ્ધાર-એકાસણાદિ તપનું વિધાન દેવેન્દ્રની જેમ સર્વોત્તમ શરીરવિભૂષા કરવી. ઉચિતગીત-વાદ્યદ્વારનિરૂપણ 10 સ્તુતિ સ્તોત્રદ્વારનિરૂપણ 11-12 પ્રેક્ષણકાદિદ્વારનિરૂપણ પ્રસ્તુતવિષયક આગમમાં કહેલી વિધિનું નિરૂપણ રાજાના અવગ્રહની યાચનાથી થતા લાભો રાજકુલમાં ગમનાદિથી થતા લાભો. 16 રાજાને ઉપદેશ આપવાનો વિધિ. 17-20 ઉપદેશવિધિનું વિશેષનિરૂપણ. 21 આચાર્ય ન હોય ત્યારે શ્રાવકોના કર્તવ્યનું નિરૂપણ 22-23 અમારી પાળનાર કસાઈ આદિને દાનાદિ આપવાનો વિધિ અને તેનાથી થતા લાભ. 24 જિનશાસનની પ્રશંસા સમ્યગ્દર્શનનું કારણ. 25 આચાર્ય-શ્રાવક અસમર્થ હોય ત્યારે કરવાનો વિધિ. 26-27 પૂર્વમહર્ષિ ઉપર બહુમાનધારણ કરવું અને પોતાની અધન્યતા માનવી, 28 પૂર્વ મહાપુરુષો ઉપર બહુમાન કરવાનું ફળ 29 દાનાદિ નિરૂપણનો ઉપસંહાર 30-31 પંચકલ્યાણકોનું સ્વરૂપ અને ફળ-નિરૂપણ. 32 દેવેન્દ્રાદિ જિનયાત્રા, સ્નાત્ર વગેરે દ્વારા કલ્યાણકો ઉજવે. 33 મનુષ્યોએ પણ જિનયાત્રાદિ પૂર્વક કલ્યાણકો ઉજવવા જોઇએ. 34-35 શ્રીવર્ધમાનસ્વામીના પાંચ કલ્યાણકના દિવસો. 36 શ્રી આદિનાથ વગેરે તીર્થકરોના પાંચ કલ્યાણકો જાણવા આરાધવા. 37-38 કલ્યાણકદિવસોમાં જિનયાત્રા કરવાથી થતા લાભો. 39 વિશુદ્ધ માર્ગાનુસારીભાવથી પ્રાપ્ત થતા ફળનું નિરૂપણ. આવા પ્રકારની ફળપ્રાપ્તિનું કારણ માર્ગાનુસારી જીવની અશુભક્રિયા નિરનુબંધા શાથી ? કલ્યાણકદિવસોમાં અન્ય વિશેષ કાર્યોનું વિધાન કલ્યાણક દિવસોમાં મહોત્સવનું મહાન ફળ = 0 = = 9 = )

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 441