________________
52
પ્રસ્તાવના
કાર્યકર ભાઈઓએ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણકાર્યમાં સંપૂર્ણ સુવિધા આપી છે તે બદલ તેઓ સૌ મારા માટે ચિરસ્મરણીય બન્યા છે.
*
પ્રસ્તુત ગ્રંથના ચાલુ મુદ્રણના સમયમાં જ અંતરે અંતરે મારી એ આંખોના મોતીયાનું ઑપરેશન કરાવવું પડ્યું. આથી અંતિમ પ્રુફ્ફે વાંચતાં જે સાવધાની હોવી જોઈએ તે મર્યાદિત થઈ હતી તેથી તથા મારા અનવધાનથી જે ક્ષતિઓ રહી ગયેલી તેનું શુદ્ધિપત્રક ગ્રંથના અંતમાં આપ્યું છે. આ પછી પણ જે કેટલીક ક્ષતિઓ મારા જોવામાં આવી તેનું શુદ્ધિપત્રક પણ આ પ્રસ્તાવનાની પછી આપ્યું છે. સુજ્ઞ વાચકોને શુદ્ધિપત્રક પ્રમાણે સુધારીને, ગ્રંથ વાંચવા માટે વિનંતિ કરું છું. તથા અન્ય જે કોઈ ક્ષતિ નોંધવી રહી ગઈ હોય તે માટે મને સૂચન કરવા તત્ત્ત વિદ્વાનોને સાદર વિનંતિ કરું છું.
इति शम् ।
૧૧, કરુણા સોસાયટી નવા વાડજ પાસે
અમદાવાદ-૩૮૦૦૧૩
માધ શુકલા ૩, રવિવાર તા ૧૯-૨-૧૯૮૪
Jain Education International
વિદ્જ્જનવિનેય~~~ અમૃતલાલ મોહનલાલ ભોજક
For Private & Personal Use Only
www.jainelibrary.org