________________
ચન્દ્રસુરિ- પ્રાધ, પ્રબન્ધકાશ ( ચતુવિ શતિ પ્રબન્ધનું બીજું નામ )ના રચનારા સામે પ્રાઘ્ધચિન્તામણી નામના ગ્રંથ હતો, એ હકીકત આ ગ્રંથના એક વિભાગરૂપ શ્રી હેમચન્દ્રસૂરિજી અન્ધ (પૃ. ૯૮) ઉપરથી તરી આવે છે.
આ ઉપરથી એમ અનુમાન કરાય છે કે (૧) વરાહમિહિર. (૨) વૃદ્ધવાદી, (૩) મલ્લવાદી, (૪) સાતવાહન, (શાલિવાહન), (૫) વિક્રમાદિત્ય, (૬) નાગાર્જુન, (૭) આભડ અને (૮) વસ્તુપાલને લગતા પ્રબન્ધા રચવામાં પણ રાજશેખરસરિએ પ્રશ્ન—ચિન્તામણિના ઉપયાગ કર્યો હોવા જોઇએ. આ હકીકત ધ્યાનમાં લેતાં એ કલિત થાય છે કે ૨૪ પ્રબન્ધામાંથી ઉપર્યુક્ત સાત અને આ આઠ એમ કુલે પોંદર પ્રબન્ધા તે એક યા બીજા ગ્રન્થને આધારે રચાયેલા છે.' આ સયાગામાં ચતુવિ શતિ-પ્રન્ધમાં પ્રભાવક–ચરિત્ર અને પ્રબન્ધ-ચિન્તામણિ કરતાં વધારે વિગતો ન હોય તે સમજી શકાય તેવુ છે.
પ્રાધ–ચિન્તામણિમાં શ્રી પાદલિપ્તસૂરિની જે જીવનકથા આપવામાં આવી છે, તે પ્રમાણમાં ટ્રક અને ગૌણ પ્રબન્ધ તરીકે આપવામાં આવી છે, જ્યારે પ્રભાવચરિત્રકારે તેને ખાસ અન્ય રચેલા છે અને માહિતીમાં તે પ્રશ્ન ધ-ચિન્તામણિ કરતાં ચડિયાત છે; એટલે શ્રીપાદલિપ્તસૂરિની જીવનકથાના ખાસ આધાર પ્રભાવક— ચરિત્ર છે, એમ કહેવુ જરા પણ અનુચિત નથી.
પ્રભાવક–ચરિત્રની રચના શ્રી પાદલિપ્તરિના સ્વગમન પછી લાંબા કાળે એટલે આછામાં ઓછા એક હજાર વર્ષ પછી થયેલી છે અને તેમાંની હકીકતા જુદા જુદા ગ્રયા ઉપરાંત ગુરુ-સ ંપ્રદાય કે વૃદ્ધુ–સંપ્રદાયમાં ચાલી આવેલી કયાએ પરથી લેવામાં આવેલી છે. પ્રબન્ધ-ચિન્તામણિથી ગણી લેવા ' ચાવેલું
એ (બધા વૃત્તાન્ત
ચાવવાથી શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com