Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૩૧.
જરૂર કર્યું હતું, એમ માન્યા સિવાય ચાલે તેમ નથી. આટલો. ઐતિહાસિક ઉલ્લેખ કરી આગળ વધીએ. ભગવાન પાર્શ્વનાથ પુરુષાદાનીય કેમ કહેવાયા ?
શાસ્ત્રકારે વર્તમાનના ૨૩ તીર્થકરો પૈકી કેઈને પણ વિશિષ્ટ વિશેષણથી સંયુક્ત ઓળખાવ્યા નથી. જ્યારે ભગવાન પાર્શ્વનાથને આદર-બહુમાનવાળા વિશેષણથી બિરદાવ્યા છે અને એ વિશેષણ છે, “પુરુષાવાની”. કલ્પસૂત્ર, ભગવતીજી આદિમાં જ્યારે જ્યારે પાર્શ્વનાથ નામોલ્લેખ થયો છે, ત્યાં ત્યાં સર્વત્ર આ વિશેષણપૂર્વક જ થયો છે. એટલું જ નહિ, ખુદ ભગવાન મહાવીરે પણ સ્વમુખે “પાર્થ”નો ઉલ્લેખ કર્યો, ત્યારે પુરુષાદાનીય પાર્થ” એ રીતે જ કર્યો છે. આ છે પાર્શ્વનાથ ભગવાનની પુણ્યાઈની પ્રકતા. પુરુષાદાનીય એટલે
થાય તો, ઘણી નવી નવી બાબતો પ્રકાશમાં આવે. મારા મનમાં એક વાત એ પણ ઘોળાતી રહી છે કે શ્રમણ કે નિગ્રંથ સંસ્કૃતિ સાથે સહુથી નજીકનો નાતો બુદ્ધ સંસ્કૃતિ સાથે છે. નહિ કે વૈદિક, છતાં બૌદ્ધો સાથે સર્વથા સગપણ કેમ જતું રહ્યું હશે ? શું એમની સાથે મિત્રતાના સંબંધો વિસાવી ન શકાય ? અત્યારે
તો માત્ર સંકેત જ કરું છું. ૮. પાસે સારા પુરતાવાળg. પાર્શ્વનાથ અર્હમ્ પુરુષાદાનીય. પુરુષા
દાનીયની વ્યુત્પત્તિ–પુરુષશ્વાસ રાનીગ્ધ, ૩યનામતયા - પુરુષાદાનીયઃ પુરુષપ્રધાન રૂત્યર્થ છે (કલ્પસૂત્રટીકા) . ૯. “ચાતુર્યામ” એટલે ચાર મહાવ્રતોને પાળનારા. પાર્થાપત્ય અણગારોએ
ભગવાન મહાવીરને જ્યારે પ્રશ્નો પૂછ્યા, ત્યારે મહાવીરે ઉપર્યુક્ત શબ્દનો વ્યવહાર કર્યો હતો. પાસે કાર રિસરાળી સાસટ્ટ ઢોઈ ગુરવ (ભગ. ૫-૬-૨૬). પુરુષાદાનીય વિશેષણ વાપરી. ભગવાન મહાવીરે પોતાનો હાર્દિક આદર વ્યક્ત કર્યો છે.