________________
ચતુર્થ કર્મગ્રંથ
(થવું) તેનું નામ ભાવ કહેવાય છે. તેનાં મૂલ પાંચ અને ઉત્તર પ૩ આદિ ભેદો હોય છે.
પ્રશ્ન-૧૫. સંખ્યાતાદિક કેને કહેવાય?
ઉત્તર ઃ જે ગણી શકાય તથા ચાર પ્યાલાઓ વડે જેનું માપ થઈ શકે તે સંખ્યાતાદિક કહેવાય છે
પ્રશ્ન-૧૬. અત્રે ગાથાને વિષે પહેલા જીવસ્થાનક પછી માર્ગણાસ્થાનાદિ કહ્યા છે તેને સંબંધ કઈ રીતે જાણે ?
ઉત્તર ઃ અત્રે ગાથાને વિષે અવસ્થાનક, માર્ગણાસ્થાન, ગુણસ્થાન ઈત્યાદિ જે જણાવેલ છે તેને સંબંધ આ પ્રમાણે–
૧. અહીં માગણસ્થાને તથા ગુણસ્થાનકાદિ સઘળા પદાર્થો જીવપદાર્થ વિના વિચારવાનું શક્ય નથી તે કારણથી પહેલાં જીવસ્થાનકનું ગ્રહણ કરેલ છે.
૨. જેનું વિસ્તારથી નિરૂપણુ-ગત્યાદિ માર્ગણ સ્થાને વડે જે શક્ય હેવાથી તેના પછી માગણસ્થાનનું ગ્રહણ કરેલ છે.
૩. તે માર્ગણ સ્થાનને વિષે વર્તમાન જી (રહેલા છે) મિથ્યાત્વાદિ કેઈપણ ગુણસ્થાનક રહિત હોતા નથી તે જણાવવા માટે માર્ગોણસ્થાન પછી ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે
૪. આ ગુણસ્થાનકે, શુદ્ધિ-અશુદ્ધિ પ્રકષપકર્ષ ઉપગ વિના થતી નથી તે કારણથી ગુણસ્થાનકો પછી ઉપગનું ગ્રહણ કરેલ છે.
૫. (ઉપગવાળા સંસારી જીવો મન-વચન-કાયાના પેગવાળા હોય છે તે કારણથી ઉપગ પછી ગનું ગ્રહણ કરેલ છે.) અથવા ઉપગ મન વગર રહેતું ન હોવાથી અને મન એ પ્રકાર હોવાથી ઉપગ પછી યુગનું ગ્રહણ કરેલ છે.
૬.ગથી ગ્રહણ કરેલાં કર્મને વિષે જ્યાં સુધી કૃષ્ણાદિ લેસ્થાનો પરિણામ ન થાય ત્યાં સુધી સ્થિતિરસાદ થતાં નથી કારણ કે કર્મ પુદગલની સ્થિતિ વેશ્યાથી થાય છે તે વચન હોવાથી વેગ પછી લેશ્યાનું ગ્રહણ કરેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org