________________
ચતુર્થ કર્મગ્રંથ
પ બંધસ્થાન ૪ :– ૮–૭–૪–૧ (૨) ઉદય સ્થાન ૩ :– ૮-૭–૪ ૭ ઉદીરણા સ્થાન પદ - ૮–––૫-૨ ૮ સત્તા સ્થાન ૩ :- ૮-૭-૪
પ્રશ્ન-૧૫૯ અસત્ય વચનગ વાળા જેમાં આઠ દ્વારનાં કયા કયા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : અસત્ય વચનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક ૧ - સંજ્ઞી પર્યાતા (૨) ગુણસ્થાનક ૧૨ – ૧ થી ૧૨ ૩ ઉપગ ૧૦ :- ૧ થી ૧૦ કેવલજ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :– ૮-૭–૬–૧. ૬ ઉદય સ્થાન ૨ :– ૮-૭. ૭ ઉદીરણું સ્થાન ૫ - ૮–૭––––૨. ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭.
પ્રશ્ન૬૦ સત્યાસત્ય વચનગમાં આઠ કારનાં ક્યા ક્યા ભેદ ઘટી શકે છે?
ઉત્તરઃ સત્યાસત્ય વચનગમાં નીચે પ્રમાણે કારો હોય છે. ૧ જીવસ્થાનક ૧ – સંજ્ઞી પર્યાપ્તા (૨) ગુણસ્થાનક ૧૨ –૧ થી ૧૨. ૩ ઉપગ ૧૦ :– ૧ થી ૧૦ કેવલ જ્ઞાન, કેવલ દર્શન વિના. ૪ લેડ્યા ૬ (૫) બંધસ્થાન ૪ :- ૮-૭–૬–૧. ૬ ઉદય સ્થાન ૨ :-- ૮–૭ (૭) ઉદીરણા સ્થાન પ :– ૮–૩–૬–૨–૨ ૮ સત્તા સ્થાન ૨ – ૮-૭.
પ્રશ્ન-૧૬૧ અસત્યામૃષા વચનગમાં આઠ દ્વારનાં કયા ક્યા ભેદ ઘટી શકે છે?
ઉત્તર : અસત્યામૃષા વચનગમાં નીચે પ્રમાણે દ્વારે હોય છે. ૧ જીવસ્થાનક પ - વિકસેન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય તથા સંસી પંચેન્દ્રિય પર્યાપ્તા જીવે. (ર) ગુણસ્થાનક ૧૩ – ૧ થી ૧૩ (૩) ઉપર ૧૨. (૪) લેયા ૬ (૫) બંધસ્થાન ૪ – ૮––૬–૧.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org