________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૭૯
પ્રશ્ન ૩૬૩, અવધિદર્શન પહેલા ત્રણ ગુણસ્થાનકે શા માટે ન ઘટે?
ઉત્તર : સિદ્ધાંતકારના મતે વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન થતું હોવાથી પહેલા ત્રણ ગુણસ્થાનકે ઘટી શકે છે. પણ કર્મગ્રંથને મતે કેટલાક વિશિષ્ટ શ્રુતજ્ઞાનીઓએ માન્યું નથી તે કારણથી અત્રે કહેલ નથી. ચોથા ગુણસ્થાનકથી ઘટે તેમ કહેલ છે.
અડ વિસામિ ચઉ વેગિ ખઈએ ઈક્કાર મિચ્છ તિગિ સે ! સુહુઅ સઠાણ તેર, જેગ આહાર સુકાએ રપ !!
અર્થ :–ઉપશમ સમકિતમાં આઠ, પશમમાં ચાર, ક્ષાયિકમાં અગ્યાર મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, દેશવિરતિ તથા સૂક્ષ્મ સંપરાય માણમાં પિતપતાનું ત્રણ રોગ, આહારી તથા શુકલ લેશ્યા માણમાં તેર ગુણસ્થાનક હોય છે. ૨૫ ||
પ્રશ્ન ૩૩૪. ઉપશમ સમકિત માગણામાં કેટલા ગુણસ્થાનક હોય ? કયા કયા?
ઉત્તર : ઉપશમ સમિતિ માગણમાં આઠ ગુણસ્થાનક હેય છે.
(૧) અવિરતિ સમ્યગ્દષ્ટિ (૨) દેશવિરતિ (૩) પ્રમત્ત સર્વવિરતિ (૪) અપ્રમત્ત સર્વવિરતિ (૫) અપૂર્વકરણ (૬) અનિવૃત્તિકરણ (૭) સૂફમ સંપાય (૮) ઉપશાંત મહ.
પ્રશ્ન ૩૫. આ આઠ ગુણસ્થાનક ઉપશમ સમકિતમાં કઈ કઈ રીતે ઘટી શકે છે?
ઉત્તર : અવિરતિ સભ્ય. આદિ ચાર ગુણસ્થાનક-ગ્રંથી ભેદ કરતાં (ર્યા બાદ) કેઈ પણ ગુણસ્થાનક પ્રાપ્ત કરી શકાય છે અથવા
પશમ સમકિત પ્રાપ્ત કર્યા બાદ ઉપશમ શ્રેણીનું ઉપશમ સમકિત પામે ત્યારે ગુણસ્થાનક હોય અથવા ઉપશમ શ્રેણીથી પતન પામે ત્યારે ઉપશમ સમકિતીને તે ગુણસ્થાનક હોઈ શકે છે. બાકીના ચાર ગુણસ્થાનક ઉપશમ શ્રેણમાં વિદ્યમાન છને હેાય છે.
પ્રશ્ન ૩૩૬. પશમ સમકિત માર્ગમાં કેટલા ગુણસ્થાનક હૈય? ક્યા ક્યા?
ઉત્તર: ક્ષેપશમ સમકિત માર્ગણામાં ચાર ગુણસ્થાનક હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org