Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
૧૮૬
ચતુર્થ કર્મગ્રંથ મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કયેગ, શુકૂલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. મૂલકર્મનાં ઉદીરણું સ્થાનને વિષે માગણઓને વિચાર
પ્રશ્ન ૭૮૦. આઠ પ્રકૃતિની ઉદીરણા કેટલી માર્ગ શુઓમાં ઘટે? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન પ૮ માર્ગણાઓમાં ઘટે છે.
૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩યેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, પ સંયમ (સૂક્ષમ સંપરાય, યથાખ્યાત સિવાય), ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમક્તિ, સન્ની, અસત્ની, આહારી, અનાહારી.
પ્રશ્ન ૭૮૧, સાત પ્રકૃતિનું ઉદીરણ સ્થાન કેટલી માર્ગણાઓમાં ઘટી શકે છે? કઈ કઈ?
ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદીરણું સ્થાન પપ માર્ગણાઓમાં ઘટે છે. ( ૪ ગતિ, પ જાતિ, ૬ કાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૫ સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૪ સમકિત (મિશ્ર અને ઉપશમ સમકિત સિવાય), સન્ની, અસત્ની, આહારી.
પ્રશ્ન ૭૮ર, છ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણામાં ઘટે?
ઉત્તર : ૭ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન ૩૩ માર્ગણાઓમાં ઘટે છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ ગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, સામાયિક- છેદેપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂકમ-સંપાયસંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ભવ્ય, ઉપશમ-ક્ષેપશમ– ક્ષાયિક સમકિત, સન્ની તથા આહારી. તે પ્રશ્ન ૭૮૩. પાંચ પ્રકૃતિનું ઉદીરણું સ્થાન કેટલી માર્ગણામાં ઘટે? કઈ કઈ? છેઉત્તર : પાંચ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન ૨૨ માગણીઓમાં ઘટે છે.
મનુષ્યગતિ, પં, જાતિ, ત્રસકાય, કચોગ, લેભ કષાય, ૪ જ્ઞાન,
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0616bf920d643ab36e18eddb9782d0a46634948be6669f41e3e8e15611ec7f93.jpg)
Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210