Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 209
________________ ૧૯૨ ચતુર્થ કર્મગ્રંથ પ્રશ્ન ૮૦૭. આઠનું એક જ સત્તાસ્થાન હોય એવી માણ કેટલી? કઈ કઈ? ઉત્તર : આઠ પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી ૪૦ માર્ગણુઓ હેય. નરક, તિર્યચ, દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, ૩ અજ્ઞાન, ૬ સંયમ, પહેલી પાંચ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પાંચ સમકિત અને અસન્ની. પ્રશ્ન ૮૦૮. ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન હેય એવી માર્ગણાએ કેટલી હોય ? કઈ કઈ? ઉત્તર: ચાર પ્રકૃતિનું એક જ સત્તાસ્થાન ઘટે એવી ૨ માગણીઓ હોય છે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન. આ રીતે મૂલ કર્મની સત્તાસ્થાનેનું વર્ણન સમાપ્ત 'I - Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 207 208 209 210