________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૯૧ તે પ્રશ્ન ૮૨, સાત પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માંગણામાં ન હેય? કઈ કઈ?
ઉત્તર : સાત પ્રકૃતિનું સત્તાસ્થાન ૪૩ માર્ગણમાં ન હોય.
નરક-તિર્યંચ-દેવગતિ–એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, કેવલ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, કેવલ દર્શન, પહેલી પ લેશ્યા, અભવ્ય, ક્ષાયિક સિવાયના પ સમકિત, અસત્ની, અનાહારી.
પ્રશ્ન ૮૦૩. ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલી માર્ગણમાં ન હોય ? કઈ કઈ?
ઉત્તર : ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન ૪૭ માણાઓમાં ન હોય. , નરકતિયચ–દેવગતિ, એકે. ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, દર્શન, પહેલી પાંચ વેશ્યા, અભવ્ય, પાંચ સમકિત, અસન્ની.
પ્રશ્ન ૮૦૪. આઠ-સાત અને ચાર એ ત્રણેય સત્તાસ્થાને હોય એવી માગણીઓ કેટલી ? કઈ કઈ?
ઉત્તર : આઠ–સાત અને ચાર એ ત્રણે સત્તાસ્થાને જ હોય એવી ૧૨ માર્ગણાઓ હોય છે.
મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, કચેગ, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક સમકિત, સન્ની, યથાખ્યાત ચારિત્ર અને આહારી.
પ્રશ્ન ૮૫. આઠનું અને સાતનું આ બે જ સત્તા સ્થાને હોય એવી માણાઓ કેટલી ? કઈ કઈ?
ઉત્તર : આઠનું અને સાતનું આ બે જ સત્તાસ્થાને હોય એવી ૭ માર્ગણુએ હેય છે. ૪ જ્ઞાન, ૩ દર્શન
પ્રશ્ન ૮૦૬, આઠનું અને ચારનું આ બે જ સત્તાસ્થાને હોય એવી માગેણુ કેટલી? કઈ કઈ?
ઉત્તર : આઠનું અને ચારનું આ બે જ સત્તાસ્થાને હોય એવી ૧ માણુ હોય છે. અનાહારી.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org