________________
ચતુર્થ ક ગ્રંથ
પ્રશ્ન ૪૩૮. ચાર જ્ઞાન આદિ માણાઓને વિષે કેટલા ઉપયાગ ઔાય છે? કયા કયા ?
૧૦૪
ઉત્તર : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપ`વજ્ઞાન, સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપરાય ચારિત્ર, ઉપશમ સમકિત, ક્ષયાપશમ સમકિત તથા અધિદર્શન એ અગ્યાર માણાઓને વિષે સાત ઉપયોગ હાય છે.
(૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અધિજ્ઞાન, (૪) મન:પર્યાંવજ્ઞાન, (૫) ચક્ષુદન, (૬) અચક્ષુદન, (૭) અવધિદર્શન
પ્રશ્ન ૪૩૯. કાઈ પણ એ ઉપયાગ હાઈ શકે એવી માગણુાએ કેટલી હેાય છે? કઈ કઈ?
ઉત્તર : કોઈ પણ એ ઉપયાગ હેાય તેવી માણાએ મે છે. (૧) કેવલજ્ઞાન, (૨) કેવલદન. પ્રશ્ન ૪૪૦. કાઈ પણ કેટલી હાય છે ? કઈ કઈ ?
ત્રણુ ઉપયાગ ઘટે એવી માણાએ
ઉત્તર : કોઈ પણ ત્રણ ઉપયેગ ઘટે એવી માણાએ ૮ હાય છે.
(૧) એકેન્દ્રિય જાતિ, (૨) એઈન્દ્રિય જાતિ, (૩) તૈઇન્દ્રિય જાતિ, (૪) પૃથ્વીકાય, (૫) અકાય, (૬) તેઉકાય, (૭) વાયુકાય, (૮) વનસ્પતિકાય.
પ્રશ્ન ૪૪૧. કોઈ પણ ચાર ભેદ ઘટે એવી મા ણાઓ કેટલી હાય છે? કઈ કઈ ?
ઉત્તર : કાઈ પણ ચાર ભેદ ઘટે એવી માણા ૨ હાય છે. (૧) ચઉરીન્દ્રિય જાતિ, (૨) અસ’સી.
પ્રશ્ન ૪૪૨. કાઈ પણ પાંચ ભેદો ઘટે એવી માગણુા કેટલી હાય છે? કઈ કઈ ?
ઉત્તર : કાઈ પણ પાંચ ભેદે ઘટે એવી માગણુાઓ ૬ ાય છે. (૧) મતિઅજ્ઞાન, (૨) શ્રુતઅજ્ઞાન, (૩) વિભ‘ગજ્ઞાન, (૪) અભવ્ય, (૫) સાસ્વાદન સમકિત, (૬) મિથ્યાત્વ સમકિત,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org