________________
ચતુર્થ કે ગ્રંથ
હાય છે. પુરૂષવેદી જીવા ચેડા, સ્ત્રીવેદી સંખ્યાત ગુણા, તેનાથી નપુંસકવેદી જીવેા અન ત ગુણા હોય છે. ॥ ૪૨ ॥
પ્રશ્ન ૪૯૫. મનચેાગવાળા જીવા કેટલા હાય છે? શાથી? ઉત્તર : મનચેગવાળા જીવા સૌથી થાડા દ્વાય છે કારણ કે સ'ની પાંચેન્દ્રિય જીવાને જ મન હેાવાથી.
પ્રશ્ન ૪૯૬, વચનયોગી જીવા કેટલા હેાય છે? શાથી ? ઉત્તર : વચનચેગવાળા જીવા મનાગવાળા જીવા કરતાં અસ`ખ્યાત ગુણા હોય છે. કારણ કે વચનચેગવાળા જીવામાં એઇન્દ્રિયતેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય તથા અસન્નિ પચેન્દ્રિય જીવાના પ્રક્ષેપ થતે હાવાથી.
૧૧૮
પ્રશ્ન ૪૭. કાયયેાગવાળા જીવા કેટલા હોય છે ? શાથી ? ઉત્તર : કાયયેાગવાળા જીવા વચનચેાગવાળા જીવા કરતાં અનત ગુણા હેાય છે. વનસ્પતિકાય જીવાનો સમાવેશ થતા હેાવાથી. પ્રશ્ન ૪૯૮. પુરૂષવેદવાળા જીવા કેટલા હાય છે? શાથી ? ઉત્તર : પુરૂષવેદવાળા જીવા અસખ્યાતા હોય છે. દેવ-મનુષ્ય તિય 'ચમાં હાય છે તે કારણથી પણ સ્ત્રીનપુસકવેદની અપેક્ષાએ આછા હાય છે તે કારણથી સૌથી ઘેાડા કહેવાય છે.
પ્રશ્ન ૪૯૯, સ્ત્રીવેદવાળા જીવા કેટલા હોય છે? શાથી ? ઉત્તર : પુરૂષવેદવાળા જીવા કરતાં સ્ત્રીવેદવાળા જીવા સંખ્યાતગુણા હોય છે. કારણ કે દેવ-મનુષ્ય-તિય ઇંચમાં સ્ત્રીઓ સ‘ખ્યાતગુણી હાય છે.
પ્રશ્ન ૫૦૦, દેવ-મનુષ્ય અને તિય`ચામાં સ્ત્રીઓ સંખ્યાતગુણી કેટલી કેટલી વધારે હોય છે ?
ઉત્તર : દેવગતિમાં દેવતા કરતાં ખત્રીસ ગુણી (અધિક) તથા ખત્રીશ અધિક સંખ્યામાં દેવીએ હાય છે.
મનુષ્ચામાં સત્તાવીશ ગુણી (અધિક) તથા સત્તાવીશ અધિક સ્ત્રીઓ હોય છે. તિ ચગતિમાં પુરૂષવેદ કરતાં ત્રણ ગુણી (અધિક) ઉપર ત્રણ અધિક કરીએ એટલી તિય ચીણી સ્ત્રીઓ હાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org