________________
પ્રશ્નોત્તરી ભાગ-૧
૧૭૧ પ્રશ્ન ૭૧૪. એક ત્રીજુ જ ગુણસ્થાનક હેય એવી માગણીઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : એક જ ત્રીજુ ગુણસ્થાનક હોય એવી માર્ગણ એક હૈિય છે. મિશ્ર સમક્તિ માર્ગણા.
પ્રશ્ન ૭૧૫. એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : એકથી ચાર ગુણસ્થાનકે જ હોય એવી ૩ માર્ગ હોય છે.
૧ દેવગતિ, ૨ નરકગતિ, ૩ અવિરતિ સંયમ.
પ્રશ્ન ૭૧૬. એકથી પાંચ ગુણસ્થાનકે જ હોય એવી માણાઓ કેટલી હોય? કઈ કઈ?
ઉત્તર : એકથી પાંચ જ ગુણસ્થાનકે હોય એવી એક માર્ગનું હોય છે. તિર્યંચગતિ.
પ્રશ્ન ઉ૧૭, એથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : એકથી છ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ ત્રણ હોય છે. પહેલી ત્રણ લેશ્યા.
પ્રશ્ન ૭૧૮, એકથી સાત ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણએ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : એકથી સાત જ ગુણસ્થાનકો હેય એવી બે માણાઓ હોય છે. તે લેશ્યા, પ લેશ્યા.
પ્રશ્ન હ૧૯. એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી માર્ગણાઓ કેટલી હોય છે? કઈ કઈ?
ઉત્તર : એકથી નવ ગુણસ્થાનકે જ હોય એવી છ માર્ગ હોય છે. ૩ વેર, પહેલા ત્રણ, કાય
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org