Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૦ ચતુર્થ કર્મપ્રય પ્રશ્ન ઉપર અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જેને વિષે કેટલી માર્ગણાઓ ન ઘટે? કઈ કઈ ? ' ઉત્તર : અપર્યાપ્તા અસન્ની પંચે. જેને વિષે ૩૮ માણાઓ ન ઘટે. - નરક-દેવગતિ, એકે, આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, વચનગ, મનન, પુરૂષ–સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ક દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, ૪ સમકિત, સન્ની. પ્રશ્ન ૭૫૨. પર્યા. અન્ની પચે. જીવને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યા. અસન્ની પશે. જેને વિષે ૩૯ માણાએ ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, અવધિ કેવલ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૫૩. અપર્યા. સંજ્ઞી. પશે. જેને વિષે કેટલી માગણી ન ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યા. સન્ની પશે. જેને વિષે ૨૪ માર્ગણુઓ ન ઘટે. એકે. આદિ ૪ જાતિ, પૃથ્વીકાયાદિ, ૫ કાય, વચન, મન ગ, મન પર્યવજ્ઞાન, ૬ સંયમ, ચક્ષુદર્શન, કેવલદર્શન, ઉપશમ સમક્તિ, મિશ્ર-સમકિત. અસન્ની. પ્રશ્ન ૭૫૪. સંસી પર્યા. અને વિષે કેટલી માણુઓ ન ઘટે? કઈ કઈ? ઉત્તર : સન્ની પર્યા. જીવનને વિષે ૧૦ માર્ગણુઓ ન ઘટે. એકે. આદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, અને અસન્ની. Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210