Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 200
________________ પ્રશ્નોત્તરી ભાગ-૧ ૧૮૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, દ. સંયમ, ૩ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમકિત, સન્ની, અસત્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૬૪. સાત પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માણાઓમાં ઘટે? કઈ કઈ? ઉત્તર : સાત પ્રકૃતિનું ઉદયસ્થાન ૨૦ માણુઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ ગ, ૪ જ્ઞાન, યથાખ્યાત સંયમ, ૩ દર્શન, શુકલ વેશ્યા, ઉપશમ–ક્ષાયિક સમિતિ, સની, આહારી, ભવ્ય. પ્રશ્ન ૭૬પ. ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માર્ગણએમાં ઘટે છે? કઈ કઈ? ઉત્તર : ચાર પ્રકૃતિનું ઉદયસ્થાન ૧૫ માર્ગણાઓમાં ઘટે છે. મનુષ્યગતિ, પંચે જાતિ, ત્રસકાય, ૩ યોગ, કેવલજ્ઞાન, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, શુકલ લેશ્યા, ભવ્ય, ક્ષાયિક-સમકિત, સન્ની, આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૬૬. ચારે ચાર બંધસ્થાને હોઈ શકે (ઘટી શકે) એવી માર્ગણુઓ કેટલી હોય છે? કઈ કઈ? ઉત્તર : ચાર ચાર બંધસ્થાને હોય એવી ૧૮ માર્ગણાઓ હોય છે. મનુષ્યગતિ, પંચે. જાતિ, ત્રસકાય, ૩યેગ, ૪ જ્ઞાન, ૩ દર્શન, શુક્લ લેશ્યા, ભવ્ય, ક્ષાયિકસમકિત, સની તથા આહારી. પ્રશ્ન ૭૬૭, આઠનું-સાતનું અને છનું એ ત્રણ બંધસ્થાને જ હોય એવી માગેણીઓ કેટલી ? કઈ કઈ? ઉત્તર : આઠનું–સાતનું અને છનું એ ત્રણ જ બંધસ્થાને હેય એવી એક જ માર્ગણ હોય છે. લેભ કષાય. તે પ્રશ્ન ૭૬૮. સાતનું, છનું અને એકનું એ ત્રણ જ બંધસ્થાને હોય એવી માગણીઓ કેટલી ? કઈ કઈ? . . ઉત્તર : સાતનું, છનું અને એકનું એ ત્રણ જ બંધસ્થાને ઘરે એવી એક જ માગેણ હેય છે. ' ઉપશમ સમક્તિ -- Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210