Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
ચતુર્થ કર્મગ્રંથ . . ; પ્રશ્ન ૭૫૮ આઠ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે ? કઈ કઈ?
ઉત્તર : આઠ પ્રકૃતિનું બંધસ્થાન ૭ માર્ગણામાં ઘટતું નથી.
કેવલ જ્ઞાન, સૂમ સંપાય, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન, મિશ્ર, ઉપશમ-સમકિત, અનાહારી. આ પ્રશ્ન ૭૬૦. સાત પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : સાત પ્રકૃતિનું બંધસ્થાન ૪ માર્ગણામાં ઘટતું નથી. કેવલ જ્ઞાન, સૂક્ષ્મ પરાય, યથાખ્યાત સંયમ, કેવલ દર્શન. * પ્રશ્ન ૭૬૧, છ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માગણમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : છ પ્રકૃતિનું બંધસ્થાન ૪૧ માર્ગણામાં ન ઘટે.
નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ પ કાર્યા, ૩ વેદ, પહેલા ત્રણ કષાય, કેવલ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૬ સંયમ, કેવલ દર્શન, કૃષ્ણાદિ પ લેશ્યા, અસન્ની તથા અનાહારી, ઉપશમસાયિક સિવાયના ૪ સમકિત અભવ્ય.
પ્રશ્ન હ૬૨. એક પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાઓમાં ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : એક પ્રકૃતિનું બંધસ્થાન ૩૯ માર્ગણાઓમાં ન ઘટે.
નરક-તિર્યંચ-દેવગતિ, એકે. આદિ ક જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, ૩ વેદ, ૪ કષાય, 8 અજ્ઞાન, ૬ સંયમ, કૃષ્ણાદિ પ લેશ્યા, અત્ર, ૪ સમકિત, અસન્ની. -: ભૂલ કર્મના ઉદય સ્થાનને વિષે માગણુઓને વિચાર :. પ્રશ્ન ૭૩. આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન કેટલી માગણીઓમાં હોય?
ઉત્તર : આઠ પ્રકૃતિનું ઉદયસ્થાન ૫૯ માર્ગણાઓમાં ઘટે છે. ( ૪ ગતિ, ૫ જાતિ, ૬ કાચ, ૩ યોગવેલ, ૪ કષાય જ
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210