Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
૧૭૮
ચતુર્થ કર્મગ્રંથ - નરક-મનુષ્ય-દેવગતિ, બેઈન્દ્રિયાદિ ૪ જાતિ, સમય, વચગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, પદ્મ-સુફલ લેશ્યા, મિશ્ર, ઉપશમ, ક્ષયે પશમ, ક્ષાયિક સમક્તિ, સન્ની.
પ્રશ્ન ૭૪૪. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવેને વિષે કેટલી માણુઓ ન ઘટે? કઈ કઈ?,
ઉત્તર : પર્યાપ્તા બાદર એકેન્દ્રિય જીવને વિષે ક૭ માગણીઓ
ન ઘટે.
નરકમનુષ્યદેવગતિ, બેઈનિદ્રાદિ ૪ જાતિ, ત્રસકાય, વચનગ, મનગ, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, પ સમકિત, સન્ની, અનાહારી.
પ્રશ્ન ૭૫. અપર્યાપ્તા બેઈન્દ્રિય જીને વિષે કેટલી માગણીઓ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : અપર્યાપ્તા બેઈન્દ્રિય જીવને વિષે ૩૯ માર્ગણાઓ ન ઘટે.
નરક-મનુષ્ય–દેવગતિ, એકેન્દ્રિય, ઈન્દ્રિય, ચ. પ. જાતિ, પૃથવીકાયાદિ ૫ કાય, વચનગ, મગ, પુરૂષદ, સ્ત્રીવેદ, ૫ જ્ઞાન, વિલંગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ વેશ્યા, મિક-ઉપશમ, ક્ષપશમ, તથા ક્ષાયિક સમકિત, સન્ની.
પ્રશ્ન ઉ૪૬ પર્યાપ્ત ઈન્દ્રિય જીવનને વિષે કેટલી માર્ગણાએ ન ઘટે? કઈ કઈ?
ઉત્તર : પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોને વિષે ૪૦ માર્ગણાઓ ન
નરકમનુષ્ય-દેવગતિ, એકેન્દ્રિય, તે ઈ-ચલ-પંચે. જાતિ, પૃથ્વીકાયાદિ ૫ કાય, પુરૂષદ, સ્ત્રીવેદ, પજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, ૬ સંયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, સનીઅનાહારી, મગ, ૫ સમકિત.
પ્રશ્ન ૭૪૭. અપર્યાપ્તા ઈન્દ્રિય જેને વિષે કેટલી માગણીઓ નું ઘટે? કઈ કઈ?
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210