Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 194
________________ પ્રશ્નોત્તરી ભાગ–૧ ૧૭૭ ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, ક્ષાયિકાચાપમિક સમકિત, સન્ની આહારી તથા અનાહારી. પ્રશ્ન ૭૪૦, પર્યાપ્તા સન્ની પચ્ચે. જીવાને વિષે કેટલી માર્ગેણાં ઘટે છે? કઈ કઈ ? ઉત્તર : પર્યાપ્તા સગ્નિ પંચે. જીવાને વિષે પર માર્ગેણા ઘટે છે. ૪ ગતિ, પચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ૩ યોગ, ૩ વેદ, ૪ કષાય, ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૭ સંચમ, ૪ દર્શન, ૬ લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬ સમતિ, સન્ની તથા આહારી-અનાહારી. પ્રશ્ન ૭૪૧. સૂક્ષ્મ અપોતા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા ન ઘટે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવેાને વિષે ૬૬ માર્ગણા ન ઘટે. નરક-મનુષ્ય-દેવગતિ, એઈન્દ્રિયાદિ ૪ જાતિ, ત્રસકાય, વચનચેાગ, મનયાગ, પુરૂષવેદ, શ્રીવેદ, પ જ્ઞાન, વિભગજ્ઞાન, ૬ સયમ, ૩ દર્શન, છેલ્લી ત્રણ લેશ્યા, મિથ્યાત્વ સિવાયનાં ૫ સમાંત, સન્ની, પ્રશ્ન ૭૪૨ સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણાએ ન ઘટે ? કઈ કઈ ? ઉત્તર : સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કછ માર્ગીણાએ ઘટતી નથી. નરક–મનુષ્ય-દેવગતિ, બેઈન્દ્રિયાદિ ૪ જાતિ, સકાય, વચન ચેાગ, મનયાગ, પુરૂષવેદ, વેદ, પ જ્ઞાન, વિભગજ્ઞાન, ૬ સયમ, ક દન, તેજો આદિ ૩ લેશ્યા, ૫ સમકિત, સન્ની, અનાહારી. પ્રશ્ન ૭૪૩. અોપ્વા ખાદર એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : અહુઁપ્તા આદર એકેન્દ્રિય જીવાને વિષે ક૪ મગણાએ ન ઘટે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210