Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 193
________________ ચતુર્થ કર્મગ્રંથ - તિર્યંચગતિ, ઉરીન્દ્રિય જાતિ, ત્રસકાય, વચન, કાયાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ-કાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. પ્રશ્ન હ૩૭. અસત્ની પંચે. અપર્યા. જેને વિષે કેટલી માર્ગણુએ ઘટે? કઈ કઈ? ઉત્તર : અપર્યાપ્તા અસની પંચે. જેને વિષે ર૪ માર્ગણુઓ તિર્યંચગતિ, મનુષ્યગતિ, પશે. જાતિ, ત્રસકાય, કાગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, અવિરતિ, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, અસની, આહારી, અનાહારી. પ્રશ્ન ૭૩૮. પર્યાપ્તા અસન્ની પંચે. જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટે? કઈ કઈ? ઉત્તર : પર્યાપ્ત અસન્ની પંચે. જેને વિષે ૨૩ માર્ગણાઓ. ઘટે છે. તિર્યંચગતિ, પંચે. જાતિ, ત્રસકાય, વચગ, કાયાગ, ૪ કષાય, નપુંસકવેદ. મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, ચક્ષુદર્શન, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. પ્રશ્ન ૭૩૯. અપર્યાપ્તા સની પંચે. જેને વિષે કેટલી માર્ગણાઓ ઘટી શકે? કઈ કઈ? ઉત્તર : અર્પસ સંજ્ઞી પંચે. જેને વિષે ૩૮ માર્ગણાએ ઘટે છે. ૪ ગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, કાયાગ, વેદ, ૪ કષાય, 3 જ્ઞાન, ૩ અગાન, અવિરતિ, અચક્ષુદર્શન, અવધિદર્શન, ૬ લેશ્યા, Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210