Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 187
________________ ૧૭૦ ચતુથ કમ પ્રધ પ્રશ્ન ૭૦૯. અચાગી કેવલી ગુણસ્થાનક કેટલી માણાએમાં ન ઘટે ? કઈ કઈ? ઉત્તર : અપેાગી કેવલી ગુણુસ્થાનક પર માણાઓમાં ન ઘટે. દેવ-તિય ‘ચ-નરકતિ, એકેન્દ્રિયાદિ જ જાતિ, પૃથ્વીકાયાદિ પ કાય, ૩ ચેગ, ૩ વેદ, ૪ કષાય, ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન, યથાખ્યાત સિવાયનાં ૬ સંયમ, ૩ દર્શન, કૃષ્ણાદિ ૫ લેશ્યા, અભવ્ય, જ્ઞાયિક સિવાયનાં ૫ સમકિત, અસની, આહારી તથા જીલ લેશ્યા. પ્રશ્ન ૭૧૦. મિથ્યાત્વ એક જ ગુણસ્થાનક હેાય એવી મા ણાએ કેટલી હાય છે ? કઈ કઈ? ઉત્તર : મિથ્યાત્વ ગુરુસ્થાનક એક જ ઘટી શકે એવી માણા ૪ હાય છે. (૧) તેઉકાય, (ર) વાયુકાય, (૩) અભવ્ય, (૪) મિથ્યાત્વ. પ્રશ્ન ૭૧૧. પહેલું અને બીજું આ એ જ ગુણસ્થાનકા ઘટી શકે એવી માગણુાઓ કેટલી ? ઉત્તર : પહેલું અને બીજુ આ એ જ ગુણસ્થાનક હૈાય એવી આઠ માણાએ હેાય છે. મતાંતરે ૧૧ માણાએ હાય છે. એકેન્દ્રિયાદિ ૪ જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય અને અસની મતાંતરે અજ્ઞાનત્રિક સહિત. પ્રશ્ન ૭૧૨. બીજુ સાસ્વાદન ગુણુસ્થાનક જ હાય એવી માણાએ કેટલી ? ઉત્તર : બીજુ ગુણસ્થાનક જ હાય એવી માણા એક જ છે. સાસ્વાદન સકિત. પ્રશ્ન ૭૩.૧ થી ૩ ગુણસ્થાનક હાય એવી માણા કેટલી હાય છે ? કઈ કઈ? ઉત્તર : એકથી ત્રણ જ ગુણસ્થાનકે હોય એવી માણાએ રૂ હાય છે. ત્રણ અજ્ઞાન. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210