Book Title: Karmgranth 04 by 01 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ–૧
પ્રશ્ન ૭૨૬. ચારથી અગ્યાર એ આઠ જ ગુણસ્થાનકે હાય એવી માણાઓ કેટલી હાય છે? કઈ કઈ ?
ઉત્તર : ચારથી આઠ જ ગુણસ્થાનકો હોય એવી એક માણા હાય છે. ઉપશમ સમિત.
“જીવસ્થાનકને વિષે માણાઓનું વન”
પ્રશ્ન ૭૨૭. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ ?
ઉત્તર : સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવાને વિષે ૨૬ માણા હાઈ શકે છે.
તિય ચગતિ, એકેન્દ્રિય તિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુ'સકવેદ, ૪ કષાય, મતિ અજ્ઞાન, શ્રુત-અજ્ઞાન, અવિરતિ–સયમ, અચક્ષુ દન, કૃષ્ણુ–નીલ-કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસન્ની, આહારી તથા અનાહારી.
૧૭૩
પ્રશ્ન ૭૨૮. પય્યતા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે કેટલી માણા હાઈ શકે ? કઈ કઈ?
ઉત્તર : પોપ્તા સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને વિષે ૨૫ માણા હાઈ શકે છે.
તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ, પૃથ્વીકાયાદિ પાંચ કાય, કાયયોગ, નપુંસકવેદ, ૪ કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ સયમ, અચક્ષુ દર્શન, કૃષ્ણ-નીલ કાપાત લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની તથા આહારી.
પ્રશ્ન ૭૨૯. ખાદર અપર્યાપ્તા એક્રેન્દ્રિય જીવાને વિષે કેટલી માણાઓ ઘટે છે? કઈ કઈ?
ઉત્તર: ખદર અપર્ચામા એકેન્દ્રિય જીવાને વિષે ૨૮ માગણા
ઘટે છે.
તિય ચગતિ, એકેન્દ્રિય જાતિ,પૃથ્વીફાયાદિ પાંચ કાય, કાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/18d30c3a83a86b46fa2a8f9df3a35fdf38d8a3a3dc0adca62d4215bfb71f85b1.jpg)
Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210