________________
ચતુર્થાં કમ ગ્ર‘થ
પ્રશ્ન ૭૨૦. એકથી દશ ગુણસ્થાનક જ હાય એવી મા ણાએ કેટલી હાય છે ? કઈ કઈ?
૧૭૨
ઉત્તર : એકથી દશ ગુણસ્થાનકે જ હેાય એવી એક જ માગણા હાય છે. લોલ કષાય.
પ્રશ્ન ૭૨૧. એકથી ખાર ગુણસ્થાનકા જ હાય એવી માણા કેટલી હાય છે? કઈ કઈ?
ઉત્તર: એકથી ખાર ગુણસ્થાનકા જ હોય એવી એ માગણુાએ હાય છે. ચક્ષુદન-અચક્ષુદન.
પ્ર. ૭૨૨. એકથી તેર ગુણુસ્થાનક જ હાય એવી માગણુાઓ કેટલી હાય છે? કઈ કઈ ?
ઉત્તર : એકથી તેર ગુણુસ્થાનકો જ હાય એવી પાંચ માર્ગણાએ
હાય છે.
૩ ચેાગ, શુક્લ લેશ્યા, આહારી.
પ્રશ્ન ૭૨૩, ચૌદે ચૌદ ગુણુસ્થાનકે જ હાય એવી માગણા
કેટલી હાય છે? કઈ કઈ ?
ઉત્તર : ચૌદે ચૌદ ગુણસ્થાનકે જ હાય એવી પાંચ માણા
હાય છે.
મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સન્ની,
પ્રશ્ન ૭૨૪. પાંચમુ' એક જ ગુણસ્થાનક હ્રાય એવી માગણુાએ કેટલી હેાય છે ? કઈ કઈ?
ઉત્તર : પાંચમું એક જ ગુણસ્થાનક હાય એવી એક માણા હાય છે. દેશવરિત સંયમ.
પ્રશ્ન ૭૨૫. ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકા હાય એવી માણાએ કેટલી હાય છે? કઈ કઈ?
ઉત્તર : ચારથી સાત એ ચાર જ ગુણસ્થાનકે હાય એવી એક માણા હાય છે. ક્ષયાપથમ સકિત, કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org